ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા. ૧૦ માર્ચે મહિલા સંમેલન યોજાશે : વિશિષ્ઠ ઉપલબ્ધિ ધરાવતી ગૃહિણીઓનું જાહેર મંચ પર સન્માન થશે
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૬ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા દર વર્ષે તા. ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે “Rights, Justice, Action for All Women and Girls” થીમ જાહેર કરવામાં આવી છે. મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા અને સમાજના સર્વાંગી વિકાસમાં તેમની સક્રિય તથા અર્થપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા હેતુસર ભાવનગર…
