26 જૂનથી વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનના કોચની સંરચનામાં પરિવર્તન
મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન (16333)ના કોચની સંરચનામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. શ્રી અતુલ કુમાર ત્રિપાઠી, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ભાવનગર ડિવિઝનના જણાવ્યા મુજબ વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ સેન્ટ્રલ – વેરાવળ એક્સપ્રેસ ટ્રેનના કોચની સંરચનામાં પરિવર્તન તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશનથી 23.06.2025 (સોમવાર)…
