ભાવનગર “સખી વન સ્ટોપ સેન્ટર” ના પ્રયાસોથી દાહોદ જીલ્લાની ભૂલી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન
વિપુલ હિરાણી, ભાવનગર૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને ભંડારીયા ગામેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા કોઈ ભુલા પડેલ મહિલાને મદદ કરવા માટે ફોન કર્યો હતો .જેથી ૧૮૧ દ્વારા ભંડારીયા ગામે જઈ મહિલાને કાઉન્સેલિંગ કરી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મુકવામાં આવેલ હતા. તેથી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા…
