ભાવનગરમાં ગરમી નો પારો વધીને 42.2 ડિગ્રીએ પહોંચ્યો
વિપુલ હિરાણી, ભાવનગરભાવનગર શહેર અને જિલ્લામાં આજે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આજે મહત્તમ તાપમાન વધીને 42.2 ડિગ્રી એ પહોંચતા આગ ઝરતી ગરમી અને લુ ને કારણે લોકો તોબા પોકારી ગયા હતા. ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્યું છે. ગરમી નો પારો એક ડીગ્રી વધીને આજે 42.2 ડિગ્રી એ પહોંચી ગયો હતો. બપોરના સમયે…
