દેવભૂમિ દ્વારકાના હર્ષદ ગાંધવી પહોંચેલી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
– દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ – – ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીની જાનને વધાવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી – જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫ માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આરંભ આજે થયો હતો. માધવપુર ઘેડથી…
