ભાવનગર મહાનગરપાલિકાને આગામી ૨૮ મેના રોજ મળશે નવા મેયર: સત્તાધારી પક્ષમાં ગરમાવો
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકાના રાજકીય વર્તુળોમાં હાલ પ્રચંડ ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી ૨૮ મેના રોજ ભાવનગરને નવા મેયર મળવા જઈ રહ્યા છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત કુલ ૧૨ સભ્યોની નવી સમિતિની પણ સત્તાવાર નિમણૂંક કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાના ઇતિહાસમાં આ એક…
