સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ખંભાળિયામાં ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ
ધ ગ્રેટ વર્લ્ડ જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીને અને લક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ “દ્વારકેશ કમલમ” ખાતે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે ખંભાળિયા તાલુકા મંડળ હેઠળની આઠ જિલ્લા પંચાયત સીટ, 24…
