ખંભાળિયાના ગ્રામ્ય માર્ગ માટે રૂપિયા 9 કરોડ મંજુર કરાયા
– ભાતેલ – વડત્રા રોડ માટે સાંપળી મંજૂરી – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના ભાતેલ નજીકના માર્ગ માટે મુખ્યમંત્રી દ્વારા રૂપિયા 9 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખ રિધ્ધિબા શક્તિસિંહ જાડેજા પાઠવેલા પત્રમાં ખંભાળિયા તાલુકાના ભાતેલ અને…
