Headlines

ભાણવડમાં હત્યા કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ખંભાળિયાની અદાલત

કુંજન રાડીયા, જામખંભાળિયા ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાં રહેતા મનસુરભાઈ કાસમભાઈ કોરડીયા નામના એક પ્રૌઢ પર ગત તારીખ 6 માર્ચ 2022 ના રોજ તેમના કુટુંબી ભાઈ સલીમ ઉર્ફે સલીયો મનસુરઅલીભાઈ સમદાણી નામના શખ્સે છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેલા મનસુરભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આસીફભાઈ કડીવારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ધોરણસર…

Read More

દ્વારકાધીશ મંદિરમાં નૃસિંહ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ: રાજાધિરાજે ધારણ કર્યો નૃસિંહ અવત ારનો શૃંગાર –

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં વૈશાખ સુદ ચતુર્દશીના પાવન દિવસે ગુરુવારે નૃસિંહ જયંતિનો પાવન ઉત્સવ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. આ અવસર પર ભગવાન દ્વારકાધીશે નૃસિંહ અવતારનું વિશેષ શૃંગાર ધારણ કરતા મંદિરમાં દિવ્ય અને આકર્ષક માહોલ સર્જાયો હતો. દિવસ દરમિયાન નિયમિત દર્શન વ્યવસ્થા બાદ સાંજે 5 વાગ્યે શ્રીજીના ઉત્થાપન દર્શન…

Read More

ડિફેન્સ, નેવીની જમીન પર ખડકાવ્યું હતું તો તિંગ દબાણ – રૂપેણ બંદરમાં કરોડોની કિંમતી જમીન કબજામુક્ત

દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર ધાર્મિક દબાણો સામે તંત્રની સધન કાર્યવાહી– ડિફેન્સ, નેવીની જમીન પર ખડકાવ્યું હતું તોતિંગ દબાણ – – રૂપેણ બંદરમાં કરોડોની કિંમતી જમીન કબજામુક્ત… જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક પગલાં લેતા ફરી એકવાર વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દ્વારકા-ઓખા હાઈવે વિસ્તારથી લઈને મીઠાપુરના દરિયાકિનારા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વા રા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સર્વેલન્સ ક ામગીરી શરૂ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ”મેલેરીયા મુકત ગુજરાત” અન્વયે શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા વાહકજન્ય રોગોના નિયંત્રણમાં…

Read More

ભાણવડ પંથકમાં પશુ સંસ્થા દ્વારા એક જ દિવસ માં સાત અબોલ જીવોના જીવ બચાવાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ ભાણવડ પંથકમાં અબોલ જીવોની સેવા માટે સમર્પિત ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા માનવતા મહેકાવતી કામગીરી કરી એક જ દિવસમાં સાત જીવોને નવજીવન આપવામાં આવ્યું છે. આ ટ્રસ્ટની ટીમે ભાણવડના મફતિયા પરા વિસ્તારમાં કૂવામાં ખાબકેલી એક ગાયને સલામત રીતે બહાર કાઢી હતી. આ સાથે રૂપામોરા વાડી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી કૂવામાં મોત…

Read More

દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિ શન હાથ ધરાયું: ધાર્મિક સ્થળોએ દબાણો દૂર કરાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરવા આજે સવારથી વધુ એક ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેટલાક ધર્મ સ્થળો સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા અનધિકૃતરીતે કોમર્શિયલ, રહેણાંક સહિતના દબાણો કરવામાં આવ્યા હતા. જેની…

Read More

ભરાણાની યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા અમીરબાનુ ઉર્ફે ઉમેરા મામદભાઈ ઈશાભાઈ હુંદડા નામની મુસ્લિમ વાઘેર યુવતીએ ગઈકાલે બુધવારે બપોરના સમયે પોતાના રહેણાંક મકાનના રૂમમાં રહેલા પંખામાં પોતાના હાથે કાપડની ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક અમીરબાનુ ઉર્ફે ઉમેરાને તેણીની માતાએ ચા બનાવવા બાબતે ઠપકો આપતા તેણીએ રિસાઈને તેના…

Read More

ખંભાળિયાના સેવાભાવી યુવા કાર્યકર ભાર્ગવ શુકલનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા ખંભાળિયાના સેવાભાવી યુવા કાર્યકર ભાર્ગવ શુકલનો આજે જન્મદિવસ ખંભાળિયાના સક્રિય અને સેવાકીય પ્રવૃતિઓમાં સદાય અગ્રેસર રહેતા ભાર્ગવભાઈ મુકેશચંદ્ર શુક્લનો આજે જન્મદિવસ છે. ભાર્ગવ શુકલ ખંભાળિયા પીજીવીસીએલમાં ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે તેઓ હંમેશા સમાજ સેવાના કાર્યો માટે અગ્રેસર રહે છે. કોઈપણ જાતની ખોટી પ્રસિદ્ધિ વગર દર મહિને…

Read More

ખંભાળિયામાં 181 અભયમ મહિલા ટીમ 70 વર્ષીય વૃદ્ ધાની મદદે આવી: સાસુ-વહુના વિવાદનું સુખદ નિરાક રણ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે ફરી એકવાર માનવતા અને સંવેદનશીલતા દાખવીને એક પરિવારમાં ઉભા થયેલા સાસુ-વહુના વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી સુખદ સમાધાન કરાવ્યું છે. ભાણવડ તાલુકાના નજીક આવેલા ગામમાં રહેતી આશરે 70 વર્ષીય વૃદ્ધ મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી પોતાની વ્યથા રજૂ કરી હતી. વૃદ્ધાએ જણાવ્યું…

Read More

ખંભાળિયા તાલુકાની સરકારી શાળાના બાળકોનો મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં દબદબો

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ સરકાર દ્વારા ધોરણ 8 માં લેવામાં આવતી સ્કોલરશીપની પરીક્ષાઓમાં ખંભાળિયા તાલુકા ની શ્રી જૂની ફોટ પ્રાથમિક શાળામાંથી 20 માંથી 7 બાળકોનો જ્ઞાન સાધના પરીક્ષાના મેરીટમાં સામેલ થયા છે. ઉપરાંત અન્ય 2 બાળકો એન.એમ.એમ.એસ. (NMMS) પરીક્ષાના મેરીટમાં સામેલ થયા છે. જેમાં વિરાજ ધરણાતભાઈ કારેથા (78 ગુણ), અસ્મિતા પરમાભાઈ નીનામા (74 ગુણ), દિવ્યેશ…

Read More