Headlines

ખંભાળિયામાં ઈક્કો કાર ચાલકની પ્રામાણિકતા

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી. જવાન મિલન ચાર રસ્તા ખંભાળિયા ખાતે ફરજ પર હોય, દરમિયાન એક ઈક્કો કાર ચાલક નિલેશભાઈ વાઘાભાઈ કારીયાને એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ તથા અન્ય અગત્યના કાગળો હોય, જેમાં કોઈ સંપર્ક નંબર પણ ન…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો – એક સાથે 55 બોટ ઝડપાઈ, 110 થી વધુ સામે ગુનો –

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની…

Read More

કાળઝાળ ગરમીમાં દ્વારકાની 139 વર્ષ જૂની ગૌશાળામાં શીતળતાનો મહાકુંભ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ હાલ આભમાંથી સૂર્યનારાયણ અગનગોળા ફેંકી રહ્યા છે અને માણસ પણ છાંયો શોધી રહ્યો છે, ત્યારે દ્વારકામાં જગત મંદિરની છાયામાં આવેલી 139 વર્ષ જૂની ઐતિહાસિક ગૌશાળામાં માનવતાનો એક અનોખો પર્વ ખીલી ઉઠ્યો હતો. દ્વારકા શહેર ભાજપ મહામંત્રી રવિભાઈ બારાઈએ રાજનીતિના પગરખાં બહાર ઉતારી, ગૌશાળામાં ગૌ-ભક્ત તરીકે પ્રવેશ કરી ગૌમાતાના આત્માને ઠંડક પહોંચાડી…

Read More

ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ ખંભાળિયાના રહીશ સંજયગર બાબુગર મેઘનાથી વિરુદ્ધ પોરબંદરના રહીશ ફરિયાદી દિવ્યાબેન રાજેન્દ્રભાઈ પરમાર દ્વારા રૂપિયા 15 લાખ હાથ ઉછીના આપ્યાનો દાવો કરી અને સંજય મેઘનાથી વિરુદ્ધ પોરબંદરની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે રોકાયેલા જાણીતા એડવોકેટ ધ્રુમિલભાઈ પંચમતીયા દ્વારા…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

ખંભાળિયા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી સમક્ષ મેન્ડેટ રજૂ કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીઓને અનુલક્ષીને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે નક્કી કરાયેલા નામ અંગેના મેન્ડેટ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના મેન્ડેટ યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણીમાં પરિણામ પૂર્વે જ વોર્ડ નંબર છ બિનહરીફ જાહેર

– વોર્ડ નં. 8 માં પણ એક સદસ્યા બિનહરીફ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂર્વે જ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે વોર્ડ નંબર 8 માં પણ એક મહિલા સદસ્યા બિનહરીફ બન્યા છે.  …

Read More

ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણીમાં પરિણામ પ ૂર્વે જ વોર્ડ નંબર છ બિનહરીફ જાહેર

વોર્ડ નં. 8 માં પણ એક સદસ્યા બિનહરીફ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂર્વે જ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે વોર્ડ નંબર 8 માં પણ એક મહિલા સદસ્યા બિનહરીફ બન્યા છે. ખંભાળિયા શહેરના વોર્ડ નંબર…

Read More

ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણીમાં પરિણામ પ ૂર્વે જ વોર્ડ નંબર છ બિનહરીફ જાહેર – વોર્ડ નં. 8 માં પણ એક સદસ્યા બિનહરીફ –

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂર્વે જ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે વોર્ડ નંબર 8 માં પણ એક મહિલા સદસ્યા બિનહરીફ બન્યા છે. ખંભાળિયા શહેરના વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહિત ભરતભાઈ મોટાણી,…

Read More