ખંભાળિયામાં રવિવારે જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક કેમ્પનું આયોજન
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૬-૨૦૨૬ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ (અન્નક્ષેત્ર) ના ઉપક્રમે આગામી રવિવાર તા.૧૪ ના રોજ સાંજે ૪:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી વિના મૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઔષધી વેલનેસ પ્રા.લી. રાવકી (તા.લોધિકા) ના સંપૂર્ણ…
