Saturday July 26, 2025

[[ નુસરત-નિઝામ નેટવર્ક]] જામનગરની નુસરત સૈયદનો ગાંજો પોરબંદરમાં નિઝામ પાસેથી ઝડપાયો

રૂ 19 હજારના મુદ્દામાલ સાથે નિઝામ બુખારીની ધરપકડ નુસરતને ઝડપી લેવા પોલીસના ચક્રો ગતિમાન ભારતના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરવાના કાવતરાના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહેલી પોરબંદર પોલીસ ગુજરાતના વિવિધ ભાગોમાંથી ઢગલા મોઢે પોરબંદરમાં ઠલવાય છે ગાંજો: ક્યારેક પકડાય છે અને ક્યારેક પોલીસને મળે છે ઠેંગો પોરબંદરદેશના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરીને […]

શિવરાજપુર બીચ ખાતે તા. 13 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

પતંગ મહોત્સવના સુચારુ આયોજન અંગે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક કુંજન રાડિયા, જામ ખંભાળિયા         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 13 જાન્યુઆરીના રોજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે ખંભાળિયામાં આવેલી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ખાસ બેઠકનું […]

ખંભાળિયા નજીક કાર અડફેટે બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા

કુંજન રાડીયા, જામ ખંભાળિયા       ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શીરૂ તળાવ પાસે રહેતા ભાવેશભાઈ જયસુખભાઈ કણજારીયા નામના 29 વર્ષના યુવાન તેમના મોટરસાયકલ નંબર જી.જે. 37 એલ. 1538 પર બેસીને ભાણવડ રોડ પર જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 27 કિલોમીટર દૂર મોટી ખોખરી ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા […]

દ્વારકા નજીક એક્ટિવા અડફેટે દંપતી – પુત્રી ઈજાગ્રસ્ત

કુંજન રાડીયા, જામ ખંભાળિયા      ભાણવડમાં આવેલી તાલુકા પંચાયત કચેરી પાસે જી.જે. 01 ઈ.બી. 7340 નંબરના મોટરસાયકલ પર બેસીને રૂપામોરા ગામથી ભાણવડ જવા માટે નીકળેલા ભરતભાઈ ગોવિંદભાઈ નકુમ નામના 33 વર્ષના સગર યુવાનના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને રોંગ સાઈડમાં આવીને જી.જે. 37 એ. 8426 નંબરના એકટીવા મોટરસાયકલ ચલાવતા એક મહિલાએ અકસ્માત સર્જ્યો હતો. જેના […]

“મધુબેનને કહેજો તૈયારીમાં રહે, અમે ગમે ત્યારે આવીને મર્ડર કરી નાખશું”

દ્વારકામાં મહિલાને મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ કુંજન રાડીયા, જામ ખંભાળિયા       દ્વારકામાં આવેલા આંબેડકર નગર વિસ્તારમાં રહેતા વંદનાબેન રામજીભાઈ પરમાર નામના 32 વર્ષના મહિલાના ઘરે આવી અને મીઠાપુરના રહીશ રાકેશ ધનાભાઈ રોશિયા અને એક અજાણી મહિલાએ ફરિયાદી વંદનાબેનના ઘરના દરવાજામાં પગથી પાટુ મારી અને ખખડાવતા વંદનાબેનના પિતાએ દરવાજો ખોલ્યો હતો અને પૂછતા […]

મીઠાપુરમાં પૂજારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

કુંજન રાડીયા, જામ ખંભાળિયા       મીઠાપુરમાં આવેલા નાગેશ્વર ખાતે રહેતા અને સેવાપૂજાનું કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા જિલ્લાના વતની બચ્ચેલાલ લક્ષ્મણ ચૌધરી નામના 48 વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર વિકેશ ઉર્ફે વિકી બચ્ચેલાલ ચૌધરી (ઉ.વ. 26) એ મીઠાપુર પોલીસને કરી છે.

ભાણવડ રેલ્વે ટ્રેક પર ચડી આવ્યો અજગર : રેસ્ક્યુ કરીને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી: બુટલેગરો ફરાર – બે સ્થળોએથી રૂ. 1.27 લાખનો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

દ્વારકાધીશને શીશ ઝુકાવીને મોટી સંખ્યામાં ભક્તોએ નવા વર્ષની શુભ શરૂઆત કરી – જગતમંદિર પરિસર ભક્તોની ભીડથી ઉભરાયું

જામ ખંભાળિયા, તા.1 (ફોટો:- કુંજન રાડિયા)

Back to Top