Saturday July 26, 2025

ગુડબાય ૨૦૨૪ઃ વેલકમ 2025

દેશનાં પશ્ચિમે દ્વારકાનગરીમાં વર્ષાન્તે ઠંડીની રજાઓ માણવા આવી પહોંચેલા સેંકડો સહેલાણીઓએ સનસેટ પોંઈન્ટ પરથી ૨૦૨૪નાં છેલ્લા કિરણો સાથે લાલીમા પાથરી આથમતાં સુર્યદેવને ગુડબાય કર્યુ હતું. આવતીકાલથી આશાભર્યા ૨૦૨૫નો ઉદય થશે.(ફોટોઃ જીતુ જામ, જામ ખંભાળિયા) (ફોટો:- જીતુ જામ)

ભારતના દ્વારકામાં વર્ષ 2024 નો છેલ્લો સૂર્યાસ્ત – દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત નિહાળવા પહોંચ્યા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

ખંભાળિયાની શાળાના વિદ્યાર્થીઓએ કરાટે ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા – ઝેવિયર્સ સ્કૂલના સ્પર્ધકોએ મેળવી નોંધપાત્ર સિદ્ધિ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

ખંભાળિયામાં જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વિનામૂલ્યે એક્યુપ્રેશર કેમ્પ તેમજ આધારકાર્ડ અપડેટનો કેમ્પ યોજાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની યાદોને વાગોળતા ખંભાળિયાના વતની પરિમલભાઈ નથવાણી

– રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 25 વર્ષ પૂર્ણ… – ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની યાદોને વાગોળતા ખંભાળિયાના વતની પરિમલભાઈ નથવાણી કુંજન રાડિયા,જામ ખંભાળિયા

ખંભાળિયામાં છાત્ર શક્તિ રથનું આગમન: ABVP દ્વારા કાર્યક્રમો

એક સમયે મોરબીથી નીકળેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની છાત્ર શક્તિ રથયાત્રાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ કર્યો કુંજન રાડિયા, જામ ખંભાળિયા

ખંભાળિયાની સગર્ભાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ સારવાર દરમિયાન મૃત્યુ – મહિલાને વધુ સારવાર અર્થે જામનગર ખસેડાઈ હતી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

સલાયામાં માછીમાર સામે કાર્યવાહી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       સલાયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા સાહેલ કરીમ ભગાડ નામના 32 વર્ષના માછીમાર યુવાને પોતાની ફિશીંગ બોટમાં સંદેશા વ્યવહારના સાધનો ન રાખી, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના જુદા જુદા નિયમોનું ઉલ્લંઘન કરતા આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Back to Top