Headlines

દ્વારકા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો

– રૂ. 3.46 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝબ્બે – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી રાત્રિના આશરે 11:30…

Read More

જન્મદિવસની અનોખી ઉજવણી: ભાણવડના સેવાભાવી કાર્યકર દ્વારા શ્વાનોને દૂધ પીવડાવીને કરી વિશિષ્ટ ઉજવણી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬        ભાણવડના જાણીતા જીવદયાપ્રેમી અને ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ અશોકભાઈ ભટ્ટે પોતાના જન્મદિવસ પર કેક કાપવા કે વૈભવી પાર્ટીઓ કરવાને બદલે દરવર્ષની જેમ આ વર્ષે પણ અબોલ જીવોની સેવા કરી અનોખી મિસાલ કાયમ કરી છે.       હાલ આકરી ઉનાળાની ગરમીથી અબોલ જીવો તોબા પોકારી રહ્યા છે….

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્લુ ટ્રેપ કે ગ્લુ બોર્ડના ઉત્પાદન, વેંચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ/ ગ્લુ બોર્ડ)ના ઉત્પાદન, વેંચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.        ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ ઉંદરોને પકડવા માટે થાય છે. ઉંદર જ્યારે ગ્લુ ટ્રેપ વાળી સપાટી પર ચાલે છે…

Read More

ખંભાળિયા નજીક એરફોર્સ વિસ્તાર નજીકથી રૂપિયા 15 લાખની કિંમતના લોખંડના સળિયાની ચોરી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૬        ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 4 કિલોમીટર દૂર એરફોર્સની જમીન વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે જુદી-જુદી સાઈઝના લોખંડના સળિયાની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું.        આ અંગે રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના મૂળ વતની અને હાલ અહીં એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજીબકુમાર…

Read More

દેશવ્યાપી એલપીજી કટોકટી વચ્ચે રાજકોટ ડિવિઝને રચ્યો ઇતિહાસ

મે 2026માં સૌથી વધુ 2,081 એલપીજી વેગનનું રેકોર્ડ લોડિંગ જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬       દેશભરમાં એલપીજીની વધતી માંગ અને પુરવઠા સંબંધિત પડકારો વચ્ચે, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝને મે- 2026માં અત્યાર સુધીનું સૌથી વધુ એલપીજી વેગન લોડિંગ નોંધાવ્યું છે. રાજકોટ ડિવિઝન દ્વારા માત્ર એક જ મહિનામાં રેકોર્ડ…

Read More

શિવરાજપુર બીચ પર ન્હાવા તથા સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬         દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલા બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. જે અનુસાર શિવરાજપુર બિચ (લાઈટ હાઉસ સર્વે નં. 58 થી શિવરાજપુર ખાડી-2 ના છેડા સુધી) પર પ્રવાસી અને સ્થાનિકો માટે નહાવા કે સ્વિમિંગ કરવા પર…

Read More

ઓખા મંડળ તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલકની કરાશે ભરતી

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬          દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ (દ્વારકા) તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં અમલીકરણ માટે કેટલાંક કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન સંચાલકની ભરતી કરવાની છે.        ઓખા મંડળ (દ્વારકા) તાલુકાની ગોરીંજા પ્રાથમિક શાળા, ગોરીંજા વાડી પ્રા. શાળા, ધ્રાસણવેલ પ્રા. શાળા, બાટીસા પ્રા. શાળા, ભીમપરા પ્રા. શાળા, મેરીપુર પ્રા….

Read More

ભગવાન દ્વારકાધીશજીના બાલગોપાલ સ્વરૂપે ભવ્ય પુષ્પ શૃંગાર અને નૌકાવિહાર દર્શનથી ભક્તો થયા ભાવવિભોર

– પુરુષોત્તમ માસ નિમિત્તે સંસ્કૃત વર્ગના ભૂલકાઓએ સર્જ્યો ભક્તિભાવનો અનોખો માહોલ – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૫-૨૦૨૬     યાત્રાધામ દ્વારકામાં આજે પવિત્ર પુરુષોત્તમ (અધિક) માસના પાવન અવસરે શ્રી દ્વારકા ગુગુલી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા સંચાલિત સંસ્કૃત વર્ગના વિદ્યાર્થીઓએ ભક્તિ, સંસ્કાર અને ધાર્મિક પરંપરાનો સુંદર સમન્વય કરતો અનોખો ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો.       …

Read More

કલ્યાણપુર નજીક બોલેરોની ઠોકરે બાઈક ચાલક પ્રૌઢનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૫-૨૦૨૬      કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા ભીખાભાઈ લગારીયા નામના આહીર પ્રૌઢ શનિવારે બપોરના સમયે કલ્યાણપુરથી ટંકારીયા ગામે તેમના જી.જે. 37 સી. 8096 નંબરના મોટરસાયકલ પર બેસીને રાણાભાઈ જાદવની સાથે આવી રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 7 કિલોમીટર દૂર રાવલ – ભાટીયા રોડ પર આવેલી સર્વોદય સ્કૂલની વાડીની બાજુમાંથી પસાર થઈ…

Read More

ભાણવડમાં કૂવામાં ખાબકેલા મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યુ

– લાંબી જહેમત બાદ મગરને સુરક્ષિત સ્થળે મુક્ત કરાયો – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૫-૨૦૨૬       ભાણવડના નવાગામ નદી કાંઠે આવેલા વાડી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નદીનું પાણી સુકાઈ જતાં એક મહાકાય મગર આશ્રયની શોધમાં નજીકના એક ખેડૂતના કૂવામાં ખાબક્યો હતો. આ કૂવામાં વિશાળકાય મગર હોવાની જાણ વાડી માલિકને થતાં…

Read More