જૂનાગઢ ચકચારી ખૂન કેસ: પોરબંદરના આરોપીને જામીન પર મુક્ત કરવાનો ડિસ્ટ્રિક્ટ કોર્ટનો હુકમ
જૂનાગઢ, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ જૂનાગઢમાં દિવાળીના સમયે ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં દિવ્યાંગ ઉર્ફે યશ વિનોદભાઈ ચુડાસમા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી મર્ડર કેસમાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુન્હો દાખલ કર્યો હતો, જેમાં પોરબંદર પંથકના આરોપી રાજુ અરજણ હુણની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ આરોપીને શરતોને આધીન…
