“નમોશ્રી” યોજના શરૂ થયાના ૯ મહિનામાં ૩.૧૧ લાખથી વધુ બહેનોને ₹.૭૧ કરોડથી વધુ રકમની નાણાકીય સહાય DBT દ્વારા ચૂકવાઈ લાભાર્થીઓની દ્રષ્ટિએ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા જિલ્લા ક્રમશ: અગ્રેસર સગર્ભા તથા ધાત્રી માતાઓને તબક્કાવાર વર્ષે રૂ. ૧૨ હજારની સહાય ચૂકવાય છે ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય […]
Category: GUJARAT
૧૦૩ યુનિવર્સિટીઝ સાથે ગુજરાત દેશમાં સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીનું હબ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો વન નેશન, વન સબ્સ્ક્રિપ્શન પહેલ ભારતમાં રિસર્ચ ક્ષેત્રે ગેમ-ચેન્જર સ્કીમ સાબિત થશે સિલ્વર ઓક યુનિવર્સિટીના ત્રીજો દીક્ષાંત સમારોહમાં ૩૯૦૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત મુખ્યમંત્રી પટેલના હસ્તે ૪૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને ૧૪ વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત થયા ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો […]
પોરબંદર પોલીસે વાહન ચાલકોને પ્રાથમિક સારવાર અને સીપીઆર તાલીમ આપી
માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આયોજન થયું પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા આયોજન સંપન્ન પોરબંદરસમગ્ર દેશમાં ૧લી જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરમાં પણ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી […]
ધનુર્માસ ઉત્સવની ઉજવણી દ્વારકામાં ઠાકોરજીને કુંડલા ભોગ મનોરથ યોજાયો
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
દ્વારકાના ભીમરાણા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત 3 ઇજાગ્રસ્ત
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ અને દેશના ૧૧ રાજયોમાંથી ૫૨ પતંગબાજો ભાગ લેશે
મુખ્યમંત્રી પટેલ, પ્રવાસન મંત્રી બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં ૧૧ જાન્યુઆરીએ અમદાવાદથી મહોત્સવનો પ્રારંભ થશે અમદાવાદમાં ૧૧થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’ યોજાશે ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ થશે ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ […]
હાર્બર મરીન પોલીસ દ્વારા સુભાષનગર પ્રા શાળામાં મહિલા કાનૂની જાગૃતિ સંબંધિત કાર્યક્રમ યોજાયો
પોરબંદરસી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા સુભાષનગર પ્રાથમિક શાળા પોરબંદર જઈને વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ તેમજ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી તે માટે […]
રાણાવાવ બાયપાસ પર બાઈક પરથી પડી જતા પોરબંદરની મહિલાનું મોત
મહિલા પોતાના પતિની બાઈક પાછળ બેસીને જઈ રહી હતી ત્યારે સાડીનો છેડો વ્હીલમાં ભરાઈ જતા બનેલો બનાવ પોરબંદરપોરબંદરની એક 35 વર્ષની યુવાન મહિલા તેના પતિની બાઈક પાછળ બેસીને જઈ રહી હતી ત્યારે રાણાવાવ બાયપાસ હાઈવે રોડ પર બનેલી એક ઘટનામાં બાઈક ના વીલ માં સાડી આવી જતા નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા થતાં સારવાર […]
ગુજરાતમાં ૪૭.૫૫ લાખ હેક્ટર વિસ્તારમાં થયું રવિ પાકોનું પુષ્કળ વાવેતર
રાજ્યમાં સૌથી વધુ ૧૩.૪૨ લાખ હેક્ટરમાં ઘઉં પાકનું રેકોર્ડબ્રેક વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ચણાનું ૮.૩૯ લાખ હેક્ટરમાં વાવેતર; ગત વર્ષની સરખામણીએ ૧૩૩.૩૮ ટકા જીરાનું ૪.૭૪ લાખ હેક્ટર તેમજ રાઈનું ૨.૫૭ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ડુંગળી અને બટાકાનું ગત વર્ષની સરખામણીએ વાવેતર ક્રમશ: ૧૩૩% અને ૧૧૫% ગાંધીનગરગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું […]
ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની ‘હર ઘર કનેક્ટિવિટી’ પહેલ રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ GFGNL દ્વારા વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે ગાંધીનગર ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ […]
