ટોળકીના પ્રિન્સ નામના ટેકનિકલ ડોન અને કાનજી ઉર્ફે આરીફ નામના ભુજ શહેરના એક ગઠિયા સહિતની ટોળકી સામે ગુનો દાખલ પોરબંદરલોકોને કોઈ અજબ ગજબ ના ફાયદા વાળી સ્કીમ બતાવવામાં આવે તો તે અજાણી વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ કરીને પૈસા આપી દેતા હોય છે. પોરબંદરના સંજીવની લેબોરેટરી વાળા જીગ્નેશ ઘેટિયાને સોનાનું બિસ્કીટ આપવાની આકર્ષક માયાજાળમાં ફસાવીને બિસ્કીટના […]
Category: GUJARAT
કલ્યાણપુરમાં અકળ કારણોસર પરપ્રાંતિય યુવાને આપઘાત કર્યો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા મધ્યપ્રદેશ રાજ્યના ધાર વિસ્તારના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી, અને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા બહાદુરભાઈ કેલસીંગ આદિવાસી નામના 35 વર્ષના યુવાને શનિવારે કોઈ અગમ્ય કારણોસર એક આસામીની વાડીમાં પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર રાતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ […]
મુખ્યમંત્રીના રાજકોટ આગમન વેળાએ જ ટેકનિકલ શિક્ષણ વિભાગની લાલિયાવાડી, ગોટાળાબાઝી ચર્ચામાં
ટેકનિકલ સૂત્રોના જણાવ્યા અનુસાર ડીન ડિપ્લોમા, જે પોતાને ફિલોસોફીના ડોક્ટર કહેવડાવે છે, તેઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પોતાની મનમાની અને કોઈક લોબીને ખુશ કરવા માટે અભ્યાસક્રમો તૈયાર કરાવે છે ઓક્ટોબર ૨૦૨૨માં જે સ્થળેથી બદલી પામ્યા હતા તે જ સ્થળે ફરીથી બદલી કરાવી શક્યા, એક વર્ષથી ઓછા સમયમાં ફરી રાજકોટ પરત આવી ગયા છે, પી. પી. કોટક […]
દ્વારકા દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓની વ્હારે પોલીસ તેમજ સી-ટીમ – સાડા ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં પોલીસનો ટ્રાફિક અવેરનેસ સેમિનાર યોજાયો
પોરબંદરપોરબંદર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ ૨૦૨૫ ઉજવણી નિમિત્તે પોરબંદર શહેરમાં આવેલ એમ.ડી.સાયન્સ, કોલેજમાં ટ્રાફિક અવરનેશ સેમીનાર કરવામાં આવેલ. જેમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટ,સેલફોન નો ઉપયોગ ન કરવા, વાહનની ઞતિમર્યાદા બાબતે લાયસન્સ વિમો વિઞેરે ડોક્યુમેન્ટ બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જાણકારી આપી.અને જે.સી.આઈ. સંસ્થા ના સ્થાપક […]
કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે એક દિવસીય તાલીમ સમ્પન્ન
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યો શુભારંભ ગુજરાતમાં ન્યાય પ્રણાલીને વધુ પારદર્શી બનાવવા માટે હાઈકોર્ટ બાદ તમામ જિલ્લા કોર્ટને પણ ટેકનોલોજીથી સુસજ્જ કરાશે: કાયદા મંત્રી ઋષિકેશ પટેલ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સને મંત્રીના હસ્તે લેપટોપનું વિતરણ કરાયું ગાંધીનગરગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે રાજ્યના તમામ મદદનીશ સરકારી વકીલો […]
હળિયાદની વડીલ મહિલાઓને દેલવાડાના દર્શન કરાવતી બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા
મુકેશ પંડિત – બગસરાવિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા દ્વારા મહિલા સશક્તિકરણ ની વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. આજે સંયુક્ત કુટુંબો તુટી રહ્યા છે. જુની પેઢી અને નવી પેઢી વચ્ચે અંતર વઘી રહ્યું છે, પરીણામે કુટુંબ સંસ્થા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા દ્વારા મહિલા મંડળ ની બહેનો […]
સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે: વિદ્યાર્થીઓને પાઠ આપતાં યુનુસભાઈ વીજળીવાળા
આંબલામાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિની પૂર્ણાહુતિ થઈ મૂકેશ પંડિત, ઈશ્વરિયા સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે જાણીતાં લેખક તબીબ યુનુસભાઈ વીજળીવાળાએ સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે, તેમ વિદ્યાર્થીઓને પાઠ આપતાં રસપ્રદ વક્તવ્ય આપ્યું. રાવિકૃપા સંસ્થા અને શિક્ષણ ગુણવત્તા સંવર્ધન એકમ, લોકભારતી […]
રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સમાં દ્વારકાના ભડકેશ્વર યોગ ગ્રુપના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
સલાયાથી પવિત્ર કુંભ મેળામાં જતા યાત્રાળુઓને ફૂલહાર કરીને વિદાય અપાઈ
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
