ખંભાળિયામાં અનઅધિકૃત રીતે વેચાતું હતું ગેરકાયદેસર ડીઝલ: સ્ટેટ મોનીટરીંગ સેલનો ધડાકો કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
Category: GUJARAT
ભાવનગર રેડક્રોસ સોસાયટી દ્વારા જરૂરિયાતમંદો, અલંગના મજૂરો અને અશક્ત લોકોને 700થી વધુ ધાબળા વિતરણ
ઓશન બારૈયા, ભાવનગરઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા નવા વર્ષ ના પ્રારંભ માં જરૂરી જનસેવાઓ નું આયોજન કરવા માં આવી રહ્યું છે અલગ અલગ દાતા ઓ અને સંસ્થા ની મદદ થી જરૂરિયાતમંદ લોકો સુધી તેમની પીડા માં રેડક્રોસ સહાય કરી રહ્યું છે જેના ભાગરૂપે ઇનર વ્હિલ કલબ બોમ્બે એરપોર્ટ ટીઆરા જિલ્લા 314 કલબ ના પ્રમુખ કુંતીબેન […]
જસદણમાં આવતીકાલ રવિવારે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની ઉપસ્થિતિમાં કોળી સમાજની ખાસ સભા
ઓશન બારૈયા – જસદણ ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી કોળી સમાજની અવગણના થઈ રહી છે અને કોળી હિતોને સાઈડમાં મૂકવામાં આવી રહ્યા છે તેમજ અનેક વખત કોળી નેતાઓને અપમાનિત અવસ્થામાં પણ મૂકવામાં આવી રહ્યા છે તેવા સંજોગોમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કોળી આગેવાનો દ્વારા એક જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એવા સંજોગોમાં રાજકોટ […]
તળાજાની કુંઢેલી પ્રાથમિક શાળામાં બાળકોને મફત ગણેશ વિતરણ
હરેશ જોષી – કુંઢેલી તળાજા તાલુકાની કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરી રહેલા બાળકોને મફત ગણવેશ આપવામાં આવેલ છે.શિક્ષણ પ્રેમી દાતાઓની સખાવતથી આ શાળાના બાલવાટિકા થી લઈને ધોરણ 8 સુધીના સવા બસો ઉપરાંત ભાઈઓ અને બહેનોને એક એક જોડી મફત ગણવેશ ફાળવવામાં આવ્યા છે. ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આ ગણવેશ મળતા ઘણું પ્રોત્સાહન […]
સુરતમાં જળપુરુષ રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા ચર્ચા
મુકેશ પંડિત, સુરત રાષ્ટ્રીય કક્ષાએ નદી સંદર્ભે જળપુરુષ રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા ચર્ચા થઈ. સુરત ખાતે થયેલ મુલાકાતમાં જળ સંચય કાર્યકર્તાઓ જોડાયાં હતાં. સમગ્ર દેશમાં નદીઓનાં કામ સંદર્ભે તરુણ ભારત સંઘનાં વડા, જળ પુરુષ અને મેગ્સેસે પુરસ્કૃત રાજેન્દ્રસિંહજી કાર્યરત છે. ગુજરાતમાં પણ નદી નીતિ સંદર્ભે તેઓએ તાત્કાલિક મુખ્યમંત્રીઓ સાથે રજૂઆત […]
તળાજા: શ્રી નવકારમંત્ર ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જાહેર પરિક્ષાના વિદ્યાર્થીનીઓ માટે પ્રેરક સેમિનાર યોજાયો
હરેશ જોષી – તળાજા સમગ્ર ગુજરાતમાં ગુજરાત શૈક્ષણિક – સાસ્કૃતિક મંચ દ્વારા 17 જિલ્લામાં ” દસ બાર , ચપટીમાં પાર” શિર્ષકથી જાહેર પરિક્ષાર્થીઓને માર્ગદર્શનનો કાર્યક્રમ વેગવંતો છે તેના ભાગરૂપે આજે તળાજામા આ સેમિનારનુ આયોજન થયું.નવકાર મંત્ર ગર્લ્સ હાઇસ્કૂલ, તળાજા ખાતે બોર્ડની વિદ્યાર્થીનીઓ માટે પરીક્ષા અંતર્ગત પ્રેરણાદાયી સેમીનાર યોજાયો ગયો. જેમાં વક્તા તરીકે ડી.પી.કેમ્પસ સ્કૂલ, અમદાવાદ […]
સ્વયંપાક સ્પર્ધા: ભાંખલની રાધેકૃષ્ણ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓએ રુ. 17,000ના હલવો, સુખડી, ભજીયા વેચ્યાં
રૂ 13 હજારના ખર્ચે મીઠાઈઓ બનાવીને બાળકો એક જ દિવસમાં રૂ 4000 કમાયા હરેશ જોષી – કુંઢેલી રાધે કૃષ્ણ હાઈસ્કૂલ – ભાંખલમાં સ્વયંપાક સ્પર્ધાનું આયોજન કરેલ. તેમાં કે.જી.થી લઈને ધોરણ 12 સુધીના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. સ્વયંપાકની આ સ્પર્ધામાં 500 જેટલા વિધાર્થીઓએ 32 જેટલા સ્ટોલ બનાવી પોતાના હાથથી બનાવેલ હલવો,સુખડી,ભજીયા, વિવિધ જાતની મીઠાઈઓ, લચ્ચી જેવી […]
ખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
એલસીબી પોલીસે ત્રણ શખ્સોને રૂ. 1.12 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
દારૂથી જાણીતા વાસજાળીયાના રાજુ કોડીયાતર ને પાછા હેઠળ સુરત જેલ હવાલે કરતી દેવભૂમિ દ્વારકા પોલીસ
જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
મુકેશ અંબાણી અને અનંત અંબાણી દ્વારકાધીશના શરણે થયા નતમસ્તક
પિતા-પુત્રએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને નવા વર્ષની શરૂઆત કરી જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
