Monday July 28, 2025

દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે શુક્રવારથી ત્રણ દિવસ દરિયાકાંઠાના-કિચડીયા પક્ષી’ ગણતરી-સેન્સસ યોજાશે

(ફોટો:- કુંજન રાડિયા)

બળેજમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલી ભૂસ્તર ખાતા ની ટીમની ફરજમાં રૂકાવટ: 5 સામે ફરિયાદ

ઉત્ખનનકારોના માણસોએ લઈ જવાતા ટેક્ટરોની હવા કાઢી નાખવી, બેટરી કાઢી લેવી સહિતના પરાક્રમો કર્યા બળેજ ગામની સીમમાં વર્ષોથી ચાલતું ગેરકાયદેસર ઉત્ખનન તંત્રની મીલી ભગતના પાપે બંધ થવાનું નામ લેતું નથી જ્યારે ધૂન ચડે છે ત્યારે અથવા ઉપરી અધિકારીઓની ભીંસ હોય ત્યારે અથવા હપ્તો વધારવો હોય ત્યારે તંત્ર દ્વારા રેડ થાય છે એવું ક્યુ સેટિંગ કરવાનું […]

[[ઓન પેપર ઉત્તરક્રિયા]] પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો

પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો છેલ્લા ૪૦ વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ નાસ્તા ફરતા આરોપીનું નામ કમી કરવાની કાર્યવાહી કરતી પોરબંદર એસ.ઓ.જી. પોરબંદરગેજેટેડ ઓફિસરો હોય તેમ ગેજેટેડ ગુનેગારો પણ હોય છે. ગુનો કરીને ફરાર થઈ ગયેલો આરોપી અમુક સમય સુધી શોધવા છતાં ન મળે તો પોલીસ તેનું નામ […]

ખુંટા વેચાતા લેવા માટે પોરબંદરના પશુપાલકને ધમકાવતો તેલંગણાનો અવનીશ રેડ્ડી

રાજશીભાઈએ ખુંટાની જે કિંમત કીધી તે ચૂકવવા માટે રેડી ન હતો તેથી તેણે તેના મિત્રને મોકલીને તે મેળવવાના પ્રયત્નો કર્યા હતા પોતાના ઇનડાયરેક્ટ પ્રયત્નો પણ સફળ ન થયા તેથી અવનિશ રેડ્ડીએ રાજશીભાઈને ન કહેવાનું કીધું એટલે થઈ પોલીસ ફરિયાદ પોરબંદરતેલંગણાના અવનીશ રેડ્ડી નામના એક શખ્સને પોરબંદરના એક ખેડૂતના ખેતરના ખુંટા ગમી ગયા હતા પરંતુ ખુંટાની […]

દેગામની લાવડીયા સીમમાં બે મહિલાઓએ ખેતરના શેઢાના 30 થાંભલા તોડી નાખ્યા

[[ સિમેન્ટના મોટા મોટા મજબૂત થાંભલે રમે રણચંડી ]] દેગામની લાવડીયા સીમમાં બે મહિલાઓએ ખેતરના શેઢાના 30 થાંભલા તોડી નાખ્યા લાખીબેન અને વાલી બેન નામની બે મહિલાઓ સામે ખેડૂત વિજય બાપોદરાની પોલીસ ફરિયાદ મહિલાઓએ આવું કેવી રીતે કર્યું અને શા માટે કરવું પડ્યું તે અંગે થઈ રહેલી પોલીસ તપાસ પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર પંથકના દેગામની લાવડીયા […]

[[ નુસરત-નિઝામ નેટવર્ક]] જામનગરની નુસરત સૈયદનો ગાંજો પોરબંદરમાં નિઝામ પાસેથી ઝડપાયો

રૂ 19 હજારના મુદ્દામાલ સાથે નિઝામ બુખારીની ધરપકડ નુસરતને ઝડપી લેવા પોલીસના ચક્રો ગતિમાન ભારતના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરવાના કાવતરાના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહેલી પોરબંદર પોલીસ ગુજરાતના વિવિધ ભાગોમાંથી ઢગલા મોઢે પોરબંદરમાં ઠલવાય છે ગાંજો: ક્યારેક પકડાય છે અને ક્યારેક પોલીસને મળે છે ઠેંગો પોરબંદરદેશના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરીને […]

ઓલમ્પિકમાં કુસ્તી રમીને ભારત માટે ગોલ્ડ જીતવો છે” :પ્રાચી જાધવ

વર્ષ ૨૦૧૮માં ખેલ મહાકુંભથી કરાટેની જાહેર સ્પર્ધા રમનારી રાજકોટની પ્રાચી જાધવે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ જીત્યા છે પ્રાચીએ શાળા, યુનિવર્સિટી તથા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને જીત્યા છે ૪૦ મેડલ સાફલ્ય ગાથા: સંદીપ કાનાણી “ગુજરાત સરકારનો ખેલ મહાકુંભ ખેલાડીઓને પોતાની ક્ષમતા અને રમતના કૌવતના પ્રદર્શન માટેનો શ્રેષ્ઠ મંચ છે. જો ખેલ મહાકુંભ ના […]

શિવરાજપુર બીચ ખાતે તા. 13 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

પતંગ મહોત્સવના સુચારુ આયોજન અંગે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક કુંજન રાડિયા, જામ ખંભાળિયા         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 13 જાન્યુઆરીના રોજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે ખંભાળિયામાં આવેલી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ખાસ બેઠકનું […]

પોરબંદરમાં ઘરમાં ઘુસી ધમકી આપનાર સાગર દિનેશ ઝડપાયો

પોરબંદરઉદ્યોગનગર પોલીસના એક ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી ભુંડીગાળો આપી મારી નાખવાની ઘમકી આપવાના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પોરબંદર એલ.સી.બી.એ પકડી લીધો છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં […]

રાજકોટમાં ખાનગી બોરવેલની તમામ બાબતો લોકોએ પોલીસ સમક્ષ જાહેર કરવી પડશે

રાજકોટખુલ્લા બોરને કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારની હદમાં બનતા જીવલેણ અકસ્માતો અટકાવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ નીચે મુજબના આદેશો તા. ૨૮/૦૨/૨૦૨૫ સુધી જારી કર્યા છે.જે અનુસાર જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સંબંધિત વિભાગની મંજૂરી મેળવેલ છે તે અંગેની જાણ જમીન માલિક/બોર માલિક તથા બોર બનાવતી એજન્સીએ સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા […]

Back to Top