કલ્યાણપુર નજીક બાઇક ચાલકને ઝોકું આવી જતા અકસ્માત: એકનું મોત
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૬ રાજકોટથી દ્વારકા દર્શનાર્થે નીકળેલા બે મિત્રો પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઈક ચાલક યુવાનને ઝોકું આવી જતા સર્જાયેલા અકસ્માતમાં પાછળ બેઠેલા એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ કરુણ બનાવને વિગત એવી છે કે રાજકોટના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા ઉદયભાઈ કૈલાશભાઈ સોલંકી નામના યુવાની તેમના…
