બાઈક પર નીકળેલા લોકોના બ્રેથ એનેલાઇઝરની મદદથી તપાસ સહિતની કામગીરી કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
Category: GUJARAT
પાલિતાણા નું નોઘણવદર ગામને નંદનવન સરીખું બનાવવા આયોજન
કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઇ માંડવીયા ની પેરણાથી નોઘણવદર ગામના વતની સર્વે જ્ઞાતિની એક મિટિંગ નુ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આવનારા દિવસોમાં નોઘણવદર ગામમાં સ્વચ્છતા અભિયાન સાથે ગામને હરિયાળુ બનાવવા તમામ ગ્રામજનો ને ખંભે ખંભો મિલાવીને ને કામ કરવા આયોજન થયું છે. ટુક સમયમાં આયોજન કરવામાં આવશે જેમા આગામી દિવસોમાં સફાઈ ઝુંબેશ હાથ […]
ભાવનગર રેલવે ડિવિઝનમાં આજથી નવું ટાઈમ ટેબલ લાગુ
ભાવનગર ડિવિઝનના વિભિન્ન સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. તેમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે જેનાથી મુસાફરોનો સમય બચશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વખતે ભાવનગર ડિવિઝનમાંથી દોડતી 8 ટ્રેનો વર્તમાન નિર્ધારિત […]
મહાકુંભ મેળાના અવસર પર ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલશે 3 વન-વે સ્પેશિયલ ટ્રેન
ભાવનગરપશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવવા મુજબ, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ […]
મેયર ભરતભાઇ બારડના માતા સ્વ. ગીરજાબેનનું નિધન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો
ભાવનગરતારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ભાવનગર મહાનગરના મેયર ભરતભાઇ બારડના માતુશ્રી સ્વ. ગિરજાબેન મણીભાઈ બારડનું ૮૧ વર્ષની ઉંમરે દેહાવસાન થતાં શહેર સંગઠન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં જોડાયા હતાં. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ […]
પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેચતા બે વ્યક્તિઓની ધરપકડ
પશુઓને ઘાસચારો નાખવાના સ્થળની વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા ન થતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ પોરબંદરપોરબંદરમાં તંત્ર દ્વારા પશુઓને લોકોએ લોકોએ કઈ જગ્યાએ ઘાસચારો નાખવો તેનું કોઈ ચોક્કસ સ્થળ ફિક્સ કર્યા વગર જાહેરમાં ઘાંચ ઘાસચારો ચારો નાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો અમલ શરૂ કરી દીધો છે તેનો ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યો છે અને લોકોમાં ભયંકર […]
પોરબંદરના ખારવાડમાં ઘરનો દરવાજો ખખડતા ચાર વ્યક્તિઓએ યુવકને માર માર્યો
યુવકને ધક્કો મારીને પછાડી દેવામાં આવતા માથામાં ભારે ઈજા થઈ પોરબંદરપોરબંદરમાં અમુક વિસ્તારમાં તો તમારા ઘરનો દરવાજો જરા મોટી અવાજે ખખડે તો પણ માથાભારે તત્વો તમને ખખડાવી નાખે છે અને ક્યારેક તો ધબધબાવી પણ નાખે છે. હદ થઈ ગઈ કહેવાય. પોરબંદરના ખારવા વાળ દરજી ફળિયામાં એક વ્યક્તિના ઘરનો દરવાજો ભટકાવાનો અવાજ અવારનવાર આવતો હોવાને કારણે […]
પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ દ્વારા યુવકની હત્યા
A Violent Affair Story [[ જિંદગી ઈમ્તિહાન લેતી હૈ…]] પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ દ્વારા યુવકની હત્યા યુવતી પરણેલી હોવા છતાં કરણે તેની સાથે સંબંધ રાખ્યો તેનો યુવતીના ભાઈ અને પતિને વાંધો હતો એક અજાણ્યા શખ્સ સહિત ચારેય જણ કરણ ઉપર બોખીરા પાણીના ટાંકા પાસે તૂટી પડ્યા યુવકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થતાં જીવલેણ હુમલાનો […]
કુછડીના ખેડૂતની જમીન વેચાવી દેવા માટે ઢીકાપાટુ અને કુહાડીથી હુમલો
બહાનું જુદું, ઇરાદો જુદો કુછડીના ખેડૂતની જમીન વેચાવી દેવા માટે ઢીકાપાટુ અને કુહાડીથી હુમલો મૂળ ઇરાદો જમીન વેચાવવાનો જ હતો પણ આરોપીઓએ દેખાવ પૂરતું બહાનું એ કાઢ્યું કે તેં શેઢા ઉપરનો આંકડો કેમ કાપી નાખ્યો? પોરબંદરકુછડીમાં એક ભાઈ પોતાની જમીન વેચતા નહોતા એટલે એમની જમીન વેચાવી દેવા ઇચ્છનાર ત્રણ વ્યક્તિઓએ શેઢા ઉપરનો આંકડો કેમ કાપી […]
