ભાવનગર સાંસદ નીમુ બામણીયા સામે હવે દિલ્હીમાં જામશે રવિ બારૈયાની આરપારની લડાઈ?!: અપમાનિત કાર્યકર રવિ બારૈયા દિલ્હીના જંતર-મંતર પર ઉપવાસ પર બેસવાની તૈયારીમાં, કલેક્ટર વિરુદ્ધ હાઈકોર્ટમાં ધા
જે સંસદમાં નિમુ બાંભણિયા બેસે છે, તેની નજીકમાં જ પાયાનો કાર્યકર અન્યાય સામે આંદોલનની તૈયારી વકીલો દ્વારા લેખિત પ્રક્રિયા શરૂ થતા દિલ્હીના રાજકારણમાં ગરમાવો ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો ‘સાંસદ વિરુદ્ધ કાર્યકર’નો વિવાદ હવે ગુજરાતની સીમાઓ વટાવીને દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયો છે. ભાવનગરના સાંસદ નિમુ બાંભણિયા દ્વારા પાયાના અને…
