જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬ યાત્રાધામ દ્વારકા ખાતે આગામી તા. 29 જાન્યુઆરીના રોજ દ્વારકાના અનિલભાઈ પરસોતમભાઈ બુજડના પુત્ર તથા સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ વિજયભાઈ બુજડના ભત્રીજા ધાર્મિક તેમજ વિજયભાઈ ગોપાલભાઈ ભરાડાના પરિવારમાં યજ્ઞોપવિત પ્રસંગે આગામી બુધવાર તા. 28 ના રોજ દ્વારકાના જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ…
