ભાવનગરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે માયાબેન કોડનાણીનું ધારદાર વક્તવ્ય, પીપીટી પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત લોકો થયા ભાવુક
ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર દેશ આઝાદ થયો તેના એક દિવસ અગાઉ ૧૪ ઓગસ્ટના રોજ અખંડ ભારત સ્મૃતિ દિવસ મનાવવાની ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે. આ જ પરંપરાગત પ્રથા અનુસાર ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ અને શુક્રવારના રોજ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં શહેર કાર્યાલય ખાતે વિનાશક વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત એક વિશેષ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના…
