Sunday July 27, 2025

પોરબંદરમાં નરસંગ ટેકરી પાસે બાઈકમાં 36 બોટલ સાથે બે ઝડપાયા: ત્રીજાની તલાશ

પકડાયેલ હેનિશ અને વિવેકે પોલીસ સમક્ષ ફટાફટ કબૂલી લીધું કે તેઓ દિગ્વિજયગઢના કિશોર પાસેથી દારૂનો આ જથ્થો લાવ્યા હતા મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત રૂ 73 હજારનો મુદ્દામાલ કબજે લઈ 3 સામે એફઆઇઆર કરતી પોરબંદર એસઓજી પોલીસ પોરબંદરના લાભ હોન્ડા પાસે દારૂની હેરાફેરી કરનારા બે શખ્સોને ગેરલાભ થયો હતો. પોરબંદર પોલીસે તા.૧૫/૧/૨૦૨૫ કલાક ૨૩/૫૫ વાગ્યે […]

પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ યુથ રેડક્રોસના વિધાર્થીઓને ભણાવ્યા રોડ સેફટીના પાઠ

રેડક્રોસ અને જેસીઆઈ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત થયું આયોજન પોરબંદરપોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા, જેસીઆઈ પોરબંદર અને પોરબંદર પોલીસના સંયુક્ત ઉપક્રમે યુથરેડક્રોસના કૅડેટ્સ સાથે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ […]

રાણા ખીરસરામાં રાત્રે ઘરમાં પ્રવેશી મહિલાના ₹90,000ની કિંમતના સોનાના વેઢલાની લૂંટ

મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી દઈ તેના મોઢા ઉપર મુંગો દઈ બળજબરીથી આચરેલું લૂંટકૃત્ય રાણાવાવ પોલીસમાં અજાણી વ્યક્તિ સામે એફઆઇઆર: પડકારજનક ઘટના અંગે પીઆઇ એન એન તળાવિયાના તપાસચક્રો ગતિમાન પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામે રાતના 8:00 વાગ્યાના સુમારે એક મકાનમાં પ્રવેશેલા અજાણ્યા વ્યક્તિએ એક મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી […]

પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા સેવાયજ્ઞ યોજાયો

પરમહંસો,નિરાધાર,અપંગ અંધ અને શ્રમિક બાળકોને દાબેલી છાશ સહિતનું મસ્ત નાસ્તો કરાવવામાં આવ્યો પોરબંદરસમય ગ્રુપ દ્વારા સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છેગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવાપરમહંસોને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા કાર્યો કરવામાં આવે છેસમય ગ્રુપના યુવાનો શહેરના અલગ અલગ […]

પોરબંદરમાં ટ્રાફિક જાગૃતિ માટે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું

પોલિસ અને JCI દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અઠવાડિયા સુધી પ્રદર્શન નિહાળવા જાહેર જનતાને અપીલ પોરબંદર પોલીસ અને જેસીઆઇ સંસ્થા દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલિસ અધિક્ષક બી.યુ.જાડેજાના હસ્તે માર્ગ સલામતી માટે તસ્વીર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સડકની જાળ એ દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે, પરંતુ […]

રાણાવાવમાં રાજભાની બહેન સાથે પ્રેમલગ્ન કરનાર હેમંત મકવાણા પર હુમલો

હેમંતને લાકડીઓથી ઢોર માર મારી ગાળો દઈ પતાવી દેવાની ધમકી આપવા મામલે રાજભા સહિત પાંચ શખ્સો સામે એફઆઇઆર પોરબંદરરાણાવાવના વાગડિયા વાસમાં રહેતા હેમંત મકવાણાએ રાજભા નામના એક શખ્સની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી આ રાજભા અને તેના ચાર સાથીદારોએ મળી હેમંતને લાકડીઓ વડે આડેધડ ઢોર માર માર્યો હોવાની અને બેફામ ગાળો દઈ […]

કુતિયાણામાં ટ્રક ડ્રાઇવર મનીષ ભટ્ટીને શેઠે પગાર ઓછો આપતા ફીનાઇલ પીધું

પોરબંદરટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા કુતિયાણાના મનીષભાઇ ભગવાનજીભાઇ ભટ્ટી (ઉ.વ.૪૦ ધંધો- ડ્રાઇવિંગ રહે.માંઝાપરા વિસ્તાર આવાસ બ્લોક કુતિયાણા)ને તેમના શેઠે પગાર ઓછો આપતા તેમણે ફિનાઈલ પી લીધું હતું. તેઓ અત્યારે દવાખાને સારવારમાં છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાસુભાઇ ભીખુભાઇ રાતિયા (રહે.કુતિયાણા)ના ટ્રકમા ડ્રાઇવર તરીકે કામ કરતા હોય અને વાસુભાઇએ ભોગબનનાર મનીષને તેના પગારના રૂપીયા ઓછા […]

પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે અબોલ પશુઓ માટે ભોજન સેવાયજ્ઞ: ગૌમાતાઓને પૌષ્ટિક આહાર રૂપે ખોળ અને શ્વાનોને બિસ્કીટ ખવડાવ્યા

લાલાભાઇ કારિયા, પોરબંદર સમય ગ્રુપ દ્વારા સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા પરમહંસોને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડા પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવાકાર્યો કરવામાં આવે છે. ગૌમાતા અને શ્વાન માટે સેવાયજ્ઞ યોજાયો સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા પોરબંદર શહેરના […]

કલા મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં આર્ય કન્યા ગુરુકુલની દીકરીઓ બની વિજેતા

પોરબંદરઆર્ય કન્યા ગુરુકુલ 88મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યુ છે. 88 વરસથી સર્વાંગી કેળવાનું કાર્ય અવિરત પણે ચાલી રહયું છે. જેમાં સંગીત, નૃત્ય, હસ્તકલા, યોગ, કરાટે, ભરતનાટ્યમ, સ્પોર્ટ્સ, ધનુર્વિદ્યા જેવી અનેક પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. કલા મહાકુંભ અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થિનીઓ વિજેતા બની છે જેમાં ધોરણ 9 ની વિદ્યાર્થિની પંડ્યા હસ્તીએ […]

હવે પૂરુ, હોં… વકીલો પણ મેદાનમાં આવ્યા… પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોશિએશન દ્વારા જેતપુરના દુષિત પાણીનો 18 જાન્યુઆરીએ નવતર વિરોધ કાર્યક્રમ

કમલાનેહરુ બાગથી હાથમાં બેનરો સાથે કીર્તિમંદિર સુધીની “વિરોધ યાત્રા” પોરબંદર શહેરને કાઈ લાગતું-વળગતું ન હોવા છતાં જેતપુરનાં કારખાનાઓનું દુષિત પાણી પોરબંદરનાં દરિયા કિનારે ઠાલવવાની સરકારે જે યોજના બનાવી પોરબંદરપોરબંદરનો દરિયા કિનારોએ ગુજરાતનો શ્રેષ્ઠ કિનારો છે. અને મુંબઈની જેમ જ પોરબંદરવાસીઓ પણ દરિયાકિનારે ખુબ મોજ કરતા હોય છે. પરંતુ કોઈપણ જાતનાં કારણો વગર અને પોરબંદર શહેરને […]

Back to Top