Saturday July 26, 2025

પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં રાજ્યના 153 ઉમેદવારોને જેટકોનો ઝટકો ! : શું હવે જેટકોને લાગશે ઝટકો?

GETCOની પ્લાન્ટ એટેન્ડન્ટ-૧ ભરતી અચાનક અટકાવી દેવાતાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય બરબાદ થવાની ભીતિ ભાવનગરGETCO એ 06/03/2024 ના રોજ 153 જગ્યાઓ ભરવા પ્લાન્ટ એટેન્ડન્ટ-1 ની ભરતી જાહેર કરેલ હતી. જાહેરાત મુજબ પારદર્શિતાથી ગૌણ અને મુખ્ય એમ બે પરિક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ ફિટનેસ અને જાન્યુઆરી મહિનામાં સર્કલ ચોઈસ ફિલીંગ પણ કરાવ્યા બાદ અણીના મોકે અચાનક […]

વડોદરામાં 19મીએ પત્રકાર એકતા પરિષદનું અધિવેશન

ગોરધનભાઈ ઝડફિયાના અધ્યક્ષ સ્થાને યોજાનારા અધિવેશનમાં પત્રકારો મોટી સંખ્યામાં રહેશે ઉપસ્થિત ઓશન બારૈયા – વડોદરા વડોદરામાં 19 જાન્યુઆરી,રવિવારે, સવારે 10/00 થી 1/00 દરમિયાન વડોદરા જિલ્લા, તાલુકા,નગર ના નાના – મોટા તમામ પત્રકારોનું વડોદરા જિલ્લા અધિવેશન એમ એસ યુનિવર્સિટીના સી.સી મહેતા હોલમાં યોજાવા જઈ રહ્યું છે. પત્રકાર એકતા પરિષદ 33 જિલ્લા માં 34 કારોબારી,પ્રદેશ કારોબારી,12 ઝોન,252 […]

[[ઓન પેપર ઉત્તરક્રિયા]] પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો

પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો છેલ્લા ૪૦ વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ નાસ્તા ફરતા આરોપીનું નામ કમી કરવાની કાર્યવાહી કરતી પોરબંદર એસ.ઓ.જી. પોરબંદરગેજેટેડ ઓફિસરો હોય તેમ ગેજેટેડ ગુનેગારો પણ હોય છે. ગુનો કરીને ફરાર થઈ ગયેલો આરોપી અમુક સમય સુધી શોધવા છતાં ન મળે તો પોલીસ તેનું નામ […]

Back to Top