કુતિયાણામાં રૂ 10,000 સાથે વરલી મટકામાં આવી ગયેલો અમિત પોલીસને રમાડવામાં સફળ કુતીયાણામાં વરલી મટકાના આંકડાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. અમુક લોકોના તો વરઘોડા કાઢે છે પરંતુ વરલી મટકાનું નેટવર્ક ભેદવામાં પોલીસની ફેં ફાટે છે પોરબંદરકોઈ વ્યક્તિ એકલા એકલા જુગાર રમી શકે નહીં તેની સાથે હારવા કે જીતવા વાળું કોઈ તો હોય જ […]
Category: CRIME
સ્પા/ મસાજ પાર્લરોના કર્મચારીની માહિતી પોલીસમાં આપવા આદેશ
રાજકોટરાજકોટ શહેરના રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા કે મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા દ્રવ્યોનું સેવન, દેહ વ્યાપાર તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી અટકે તેમજ જાહેર સલામતી અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝાએ કેટલાક આદેશો કરેલ છે, જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ તમામ સ્પા/મસાજ પાર્લરના માલિકો […]
જામ ખંભાળિયામાં ગેરકાયદે ડીઝલનો જથ્થો ઝડપાયો: રૂ. 44 લાખના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ
ખંભાળિયામાં અનઅધિકૃત રીતે વેચાતું હતું ગેરકાયદેસર ડીઝલ: સ્ટેટ મોનીટરીંગ સેલનો ધડાકો કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
એલસીબી પોલીસે ત્રણ શખ્સોને રૂ. 1.12 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
દારૂથી જાણીતા વાસજાળીયાના રાજુ કોડીયાતર ને પાછા હેઠળ સુરત જેલ હવાલે કરતી દેવભૂમિ દ્વારકા પોલીસ
જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
મીઠાપુરના મહિલા પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરીને મકાનનો દસ્તાવેજ કરી આપવા દબાણ: બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૫ ખંભાળિયાના આધેડને પૈસા વ્યાજે આપનાર શખ્સ દ્વારા ત્રાસ
ખંભાળિયાના ભરચક્ક વિસ્તારમાં બે જૂથો વચ્ચે બઘડાટી: સામસામા પક્ષે ફરિયાદ
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૫ ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં નંદાણા ગામે રહેતા અને ટિકિટ બુકિંગ કામ કરતા રવિરાજસિંહ ગીરવાનસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને ચાર રસ્તા વિસ્તારમાં આવેલી વિઠલાણી હોસ્પિટલની બાજુમાં રહેતા નારણ સામત જામ અને શક્તિ જામ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવી અને બોલાચાલી કરી […]
દ્વારકામાં મૈત્રી કરાર બાદ યુવતી દ્વારા વિશ્વાસઘાત: મિલકત પડાવી લેવા માટે ખોટી ફરિયાદની ધમકી
બે ફરિયાદમાં બે મહિલા કુલ ચાર સામે ફરિયાદ કુંજન રાડિયા, જામ ખંભાળિયા
ખંભાળિયામાં પરિણીત યુવતી પર દુષ્કર્મ: આરોપી એસટી ડ્રાઇવર પુંજા રામાની ધરપકડ
પુંજા રામાએ પ્રેમના બહાને ગંદી રમત શરૂ કરી હતી પરંતુ યુવતી તાબે ન થતાં નોકરીમાંથી કઢાવી નાખવા સહિતની ધમકીઓ આપીને અપકૃત્ય કર્યું કુંજન રાડિયા, જામ ખંભાળિયાખંભાળિયામાં હાલ રહેતી અને અન્ય જિલ્લાની વતની એવી એક પરિણીત મહિલાને ખંભાળિયા એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા વ્યાપક રીતે પરેશાન કરી અને અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા આ […]
બળેજમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલી ભૂસ્તર ખાતા ની ટીમની ફરજમાં રૂકાવટ: 5 સામે ફરિયાદ
ઉત્ખનનકારોના માણસોએ લઈ જવાતા ટેક્ટરોની હવા કાઢી નાખવી, બેટરી કાઢી લેવી સહિતના પરાક્રમો કર્યા બળેજ ગામની સીમમાં વર્ષોથી ચાલતું ગેરકાયદેસર ઉત્ખનન તંત્રની મીલી ભગતના પાપે બંધ થવાનું નામ લેતું નથી જ્યારે ધૂન ચડે છે ત્યારે અથવા ઉપરી અધિકારીઓની ભીંસ હોય ત્યારે અથવા હપ્તો વધારવો હોય ત્યારે તંત્ર દ્વારા રેડ થાય છે એવું ક્યુ સેટિંગ કરવાનું […]
