પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો છેલ્લા ૪૦ વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ નાસ્તા ફરતા આરોપીનું નામ કમી કરવાની કાર્યવાહી કરતી પોરબંદર એસ.ઓ.જી. પોરબંદરગેજેટેડ ઓફિસરો હોય તેમ ગેજેટેડ ગુનેગારો પણ હોય છે. ગુનો કરીને ફરાર થઈ ગયેલો આરોપી અમુક સમય સુધી શોધવા છતાં ન મળે તો પોલીસ તેનું નામ […]
Category: CRIME
ખુંટા વેચાતા લેવા માટે પોરબંદરના પશુપાલકને ધમકાવતો તેલંગણાનો અવનીશ રેડ્ડી
રાજશીભાઈએ ખુંટાની જે કિંમત કીધી તે ચૂકવવા માટે રેડી ન હતો તેથી તેણે તેના મિત્રને મોકલીને તે મેળવવાના પ્રયત્નો કર્યા હતા પોતાના ઇનડાયરેક્ટ પ્રયત્નો પણ સફળ ન થયા તેથી અવનિશ રેડ્ડીએ રાજશીભાઈને ન કહેવાનું કીધું એટલે થઈ પોલીસ ફરિયાદ પોરબંદરતેલંગણાના અવનીશ રેડ્ડી નામના એક શખ્સને પોરબંદરના એક ખેડૂતના ખેતરના ખુંટા ગમી ગયા હતા પરંતુ ખુંટાની […]
દેગામની લાવડીયા સીમમાં બે મહિલાઓએ ખેતરના શેઢાના 30 થાંભલા તોડી નાખ્યા
[[ સિમેન્ટના મોટા મોટા મજબૂત થાંભલે રમે રણચંડી ]] દેગામની લાવડીયા સીમમાં બે મહિલાઓએ ખેતરના શેઢાના 30 થાંભલા તોડી નાખ્યા લાખીબેન અને વાલી બેન નામની બે મહિલાઓ સામે ખેડૂત વિજય બાપોદરાની પોલીસ ફરિયાદ મહિલાઓએ આવું કેવી રીતે કર્યું અને શા માટે કરવું પડ્યું તે અંગે થઈ રહેલી પોલીસ તપાસ પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર પંથકના દેગામની લાવડીયા […]
[[ નુસરત-નિઝામ નેટવર્ક]] જામનગરની નુસરત સૈયદનો ગાંજો પોરબંદરમાં નિઝામ પાસેથી ઝડપાયો
રૂ 19 હજારના મુદ્દામાલ સાથે નિઝામ બુખારીની ધરપકડ નુસરતને ઝડપી લેવા પોલીસના ચક્રો ગતિમાન ભારતના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરવાના કાવતરાના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહેલી પોરબંદર પોલીસ ગુજરાતના વિવિધ ભાગોમાંથી ઢગલા મોઢે પોરબંદરમાં ઠલવાય છે ગાંજો: ક્યારેક પકડાય છે અને ક્યારેક પોલીસને મળે છે ઠેંગો પોરબંદરદેશના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરીને […]
પોરબંદરમાં ઘરમાં ઘુસી ધમકી આપનાર સાગર દિનેશ ઝડપાયો
પોરબંદરઉદ્યોગનગર પોલીસના એક ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી ભુંડીગાળો આપી મારી નાખવાની ઘમકી આપવાના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પોરબંદર એલ.સી.બી.એ પકડી લીધો છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં […]
રાજકોટની અપહૃત તરૂણીની ભાળ આપવા પોલીસની જાહેર અપીલ
રાજકોટરાજકોટના ભગવતીપરાના રહેવાસી સરોજબેન જીવણભાઈ દેથરિયાની ૧૬ વર્ષીય દીકરીનું તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૬:૦૦ વાગ્યાના અરસામાં ભગવતીપરામાં પોતાના ઘરેથી અપહરણ થયેલ છે. આરોપી લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની બાતમી મળી છે. તેમના વિષે કોઈ જાણકારી મળે તો બી.ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
જામનગરની 14.7 લાખની માલમત્તાની લૂંટના પોરબંદરના બે આરોપીઓ રિમાન્ડ પર
તાર મોહમ્મદ સોસાયટીમાં એક બંગલામાં એક મહિલાને એકલી જોઈને ઘરેણા અને રોકડ સહિત ની માલવત્તાની લૂંટ ચલાવી હતી લૂંટનું કામ તમામ કરી નાખ્યા પછી તરત જ બંને તેમની નજીકમાં પાર્ક કરેલી બાઈક ચાલુ કરીને પોરબંદર પહોંચી ગયા હતા પોરબંદર પહોંચીને લૂંટનો માલ સગેવગે કરે અથવા ભાગ પાડે એ પહેલા જ સીસીટીવીની કૃપાથી જામનગર પોલીસ પોરબંદર […]
“મધુબેનને કહેજો તૈયારીમાં રહે, અમે ગમે ત્યારે આવીને મર્ડર કરી નાખશું”
દ્વારકામાં મહિલાને મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ કુંજન રાડીયા, જામ ખંભાળિયા દ્વારકામાં આવેલા આંબેડકર નગર વિસ્તારમાં રહેતા વંદનાબેન રામજીભાઈ પરમાર નામના 32 વર્ષના મહિલાના ઘરે આવી અને મીઠાપુરના રહીશ રાકેશ ધનાભાઈ રોશિયા અને એક અજાણી મહિલાએ ફરિયાદી વંદનાબેનના ઘરના દરવાજામાં પગથી પાટુ મારી અને ખખડાવતા વંદનાબેનના પિતાએ દરવાજો ખોલ્યો હતો અને પૂછતા […]
માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી
[[ દારૂના મૂળ સુધી પહોંચવાની પોલીસીય દાનતનો ખતરનાક અભાવ ]] માધવપુરમાં અબ્દુલ પાસેથી એક બોટલ પકડાઈ: તેને દારૂ આપનાર વિજય પોપટ પાસેથી 8 બોટલ મળી વિજયને દારૂનો આ જથ્થો આપનાર કોણ???? એ સવાલને લઈને પોલીસ છેક દારૂની ફેક્ટરી સુધીની તપાસ કરશે !!! અને એક મોટું આંતર રાજ્ય કોભાંડ બહાર આવશે!!! પોરબંદરમાધવપુરમાં થર્ટી ફર્સ્ટના રોજ અબ્દુલ […]
પોરબંદર પોલીસનું ફર્સ્ટ ડે પ્રોહિબિશનલ ઓપનિંગ
પોરબંદરમાં 2025ના પ્રથમ દિવસે જ પોલીસને 11 બોટલનો ચાંદલો કરતા શ્યામસિંહ જાડેજા પોરબંદરપોરબંદર પોલીસે તા.૧/૧/૨૦૨૫ કલાક-૨૧/૧૫ વાગ્યે પોરબંદર નરસંગ ટેકરી એકસીસ બેંકની સામે જાહેરમાંથી શ્યામસિંહ જાડેજા નામના એક 21 વર્ષના યુવકની તલાશ લીધી હતી. જાડેજાએ વર્ષના પ્રથમ દિવસે જ રૂ 1100ની કિંમતની ઇંગ્લિશ દારૂની 11 બોટલનો ચાંદલો કર્યો હતો. પોલીસે રજીસ્ટર્ડ કરેલી વિગતો અનુસાર કમલાબાગ […]
