Saturday July 26, 2025

ભાવનગરમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા યુવાન નો ગળાફાંસો ખાઈ આપઘાત

વિપુલ હિરાણી, ભાવનગર ભાવનગર શહેરના વડલા પાસે આવેલા એસબીઆઈ બેન્ક ની સામે રેલવેના બંગલા નંબર ૩૦૫ એમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાન શિવમકુમાર ઊં.વ.૪૦ એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી . આ બનાવવાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ નો કબજો મેળવી પીએમ માટે ખસેડી […]

ભાવનગરના ધોળા ગામે હતી  પતિએ પત્નીની હત્યા કરી

  સાત માસથી રીસાવણે પિયર રહેતી પત્નીને તેડવા ગયેલા પતિએ છરીના ઘા ઝીંકી ખૂન કરી નાસી છૂટ્યો વિપુલ હિરાણી , ભાવનગર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતી પરિણીતાના પિયરમાં આવી પતિએ બપોરના સુમારે પત્નિને ઘર કંકાસને પગલે છરીના તિક્ષ્ણ ઘા ઝીંકી દઇ પરિણીતાની હત્યા કરી નાખ્યા નો બનાવ બનવા પામ્યો છે. ખુલ્લા આ બનાવ અંગે […]

કલ્યાણપુરમાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામ નજીક આજરોજ સવારે એક ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ એક બાઈક અડફેટે ચડી જતા એક વ્યક્તિને ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે.           આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા બાંકોડી ગામના પાટીયા પાસેથી જઈ રહેલા […]

દ્વારકા નજીક કારની ઠોકરે બાઈક ચાલકનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫         દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર વરવાળા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી જી.જે. 37 એચ. 9077 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા ધનાભાઈ નાયાભાઈ રાઠોડના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી અર્ટિગા કાર નંબર જીજે 23 સી.સી. 6398 ના ચાલકે ધનાભાઈના મોટરસાયકલને પાછળથી ધડાકાભેર ટક્કર […]

ઓખા મંડળમાં બે સ્થળોએથી ઝડપાયેલા નશાકારક પીણા પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝબ્બે

– રૂપિયા અઢી લાખનો મુદ્દામાલ કબજે – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫        ઓખા મંડળમાંથી સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં જુદા જુદા બે સ્થળોએથી નશાકારક અને શારીરિક રીતે નુકસાનકર્તા આલ્કોહોલ મિશ્રિત પીણાના પાઉચ, બોટલો સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.        દ્વારકા પંથકમાં ભારે ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગતમાં […]

ખંભાળિયા: મોવાણના વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫          ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા છગનભાઈ પ્રેમજીભાઈ અસવાર નામના 60 વર્ષના બ્રાહ્મણ વૃદ્ધને તેમના ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર શ્યામ છગનભાઈ અસવાર (ઉ.વ. 23) એ […]

Mission Khakhi : ખંભાળિયામાં પોલીસ કચેરી ખાતે “મિશન ખાખી” અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫      ખંભાળિયામાં જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે એક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની સૂચના અને પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” યોજનાં અંતર્ગત પોલીસ દળમાં જોડાવવા ઈચ્છતી દીકરીઓ કે જેમણે ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી […]

દ્વારકાના આધેડે અકળ કારણોસર દુકાનમાં ગળાફાંસો ખાધો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫     દ્વારકાના રબારી પાડો વિસ્તારમાં રહેતા દીગપાલ ઉર્ફે દિપકભાઈ વાલાભાઈ પરમાર નામના 50 વર્ષના દલવાડી આધેડે ગઈકાલે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર એક દુકાનમાં રહેલા પંખાના હૂકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સતિષભાઈ વાલાભાઈ પરમારએ દ્વારકા પોલીસને કરી છે. ____________________________________________________________________________ દ્વારકામાં ક્રિકેટ […]

ખોટા દસ્તાવેજો ઉભા કરીને હાનિકર્તા નશાકારક પીણું બનાવવા સબબ ત્રણ સામે FIR : બેની ધરપકડ

 – રૂ. 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫        ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાંથી ત્રણ શખ્સોએ મીલીભગત આચરીને ખોટા દસ્તાવેજ ઉભા કરાવી, લાયસન્સ વગર સ્વાસ્થ્યને હાનિકારક એવું નશાકારક પીણું ઉત્પાદિત કરીને તેનું વેચાણ કરતા પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે વિવિધ પ્રકારનો રૂપિયા 2.18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. […]

MoneyTrap : પહેલા એ હોટલમાં લઈ, ગઈ “સહશયન” પછી 10,000 પડાવ્યા પછી તેના ડમી પતિએ 10 લાખ માંગ્યા અને

ભાવનગરના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત બે શખ્સની ધરપકડ વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગરમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.પાંચ લાખની માંગણી કરનાર મહિલા સહિત બે શખ્સની નિલમબાગ પોલીસે ધરપકડ કરી છે.આ કેસમાં ફરાર એની એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરમાં એક વેપારી પાસે અથાણાની ખરીદી કરવા […]

Back to Top