હરેશ જોષી, ટાણા સિહોર તાલુકાની ટાણાકેન્દ્રવર્તી શાળાની પેટા શાળા લવરડા પ્રાથમિક શાળાએ કેન્દ્રવર્તી શાળા કક્ષાએ ખેલ મહાકુંભ રમતોત્સવમાં ભાગ લીધો હતો. શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ચેસની રમતમાં ભાઈઓ તથા બહેનોના વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સાથે સાથે દિવ્યાંગ બહેનોના વિભાગમાં પણ 30મી. દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેમજ રાસ્સા ખેંચ બહેનોના વિભાગમાં પણ ટીમ […]
Category: SPORTS
સ્પેશ્યિલ ખેલ મહાકુંભના સત્ર 2024-25 દિવ્યાંગ કેટેગરી, જિલ્લા સ્તરની રમતગમતમાં ભાવનગર રેલવેના દિવ્યાંગ કર્મચારીનો ઉત્કૃષ્ટ દેખાવ
ભાવનગરદિવ્યાંગ લોકોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાતા જીલ્લા લેવલના સ્પેશ્યલ ખેલ મહાકુંભ 3.૦ના સત્ર 2024-25 દિવ્યાંગ લોકો માટે તારીખ:- 18 અને 19 જાન્યુઆરી, 2025 ના રોજ સિદસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે આયોજીત થયેલ.જેમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલે ગોળા ફેંક (Shot Put) અને ચક્ર ફેક (Discuss Throw) દિવ્યાંગ કેટેગરી ‘ડી’, વય જૂથ ૧૬ થી ૩૫ […]
ખંભાળિયા: ખેલ મહાકુંભમાં ઝળક્યા હોનહાર વિદ્યાર્થીઓ
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ભારત સરકાર દ્વારા યોજાતી દેશની સૌથી મોટી રાષ્ટ્રીય રમત સ્પર્ધા માટે મોટી પાણીયાળીના યુવાનની પસંદગી
હરેશ જોષી, મોટી પાણીયાળી તેઓ આગામી ફેબ્રુઆરી માસમાં ઉતરાખંડ રાજ્યમાં યોજાનાર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
ખેલ મહાકુંભમાં નાની પાણીયાળી પ્રા.શાળાની ઝળહળતી સફળતા
હરેશ જોષી – કુંઢેલી ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં નાની પાણીયાળી પ્રા શાળાના વિદ્યાર્થીઓ લગભગ દરેક સ્પર્ધામાં નંબર મેળવેલ. જેમાં ૧)ખોખો બહેનો-Under-14 તાલુકા રનર્સ અપ, ૨)ખો ખો ભાઈઓ-Under-14 તાલુકામાં ત્રીજો નંબર, ૩) વ્યક્તિગત રમત- ભાઈઓ- બ્રોડ જમ્પ-Under-11 તાલુકા પ્રથમ,૪)વ્યક્તિગત રમત- 100 મીટર દોડ-Under-14-બહેનો-તાલુકા પ્રથમ,૫) વ્યક્તિગત રમત-200 મીટર દોડ-Under-14-બહેનો-તાલુકા રનર્સ અપ, 5) વ્યક્તિગત રમત-લાંબી કુદ-Under-14-બહેનો-તાલુકા […]
રાજકોટ શહેર કક્ષાની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ
પ્રથમ ક્રમાંકે સેન્ટપોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સન સાઈન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા રાજકોટ તા.૧૫ જાન્યુઆરી ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ શહેર કક્ષાના અંડર ૧૪ બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ થઈ હતી.જેમા પ્રથમ ક્રમાંકે સેન્ટપોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સન સાઈન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા થઈ હતી.રાજ્ય […]
પાલિતાણા: ખેલ મહાકુંભની રમતોમાં નાની રજસ્થળી શાળાના ખેલાડીઓ છવાયા
નાની રાજસ્થળી કે. વ. શાળા તા. પાલીતાણા ની ખેલ મહાકુંભ 3.0 માં તાલુકા કક્ષાએ અનોખી સિધ્ધિ હરેશ જોષી, કુંઢેલી 48000 ના રોકડ રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે. ખો -ખો અંડર -૧૪ ભાઈઓ તથા બહેનો વિજેતા બન્યા છે. વોલીબોલ અંડર -૧૪ ભાઈઑ તથા બહેનો વિજેતા શાળાના આચાર્ય સુરેશભાઈ ગોટી ,સી.આર.સી.કો. જે. કે. ચૌહાણ કોચ અશરફ બાવળીયા […]
કલા મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં આર્ય કન્યા ગુરુકુલની દીકરીઓ બની વિજેતા
પોરબંદરઆર્ય કન્યા ગુરુકુલ 88મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યુ છે. 88 વરસથી સર્વાંગી કેળવાનું કાર્ય અવિરત પણે ચાલી રહયું છે. જેમાં સંગીત, નૃત્ય, હસ્તકલા, યોગ, કરાટે, ભરતનાટ્યમ, સ્પોર્ટ્સ, ધનુર્વિદ્યા જેવી અનેક પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. કલા મહાકુંભ અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થિનીઓ વિજેતા બની છે જેમાં ધોરણ 9 ની વિદ્યાર્થિની પંડ્યા હસ્તીએ […]
ખેલ મહાકુંભ ૩.૦ અંતગર્ત પોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધા યોજાઈ
પોરબંદરગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ અંતગર્ત મહેર સમાજ, બોખીરા ખાતેપોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધા યોજાઈ હતી. આ પોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધામાં અં-૧૧,અં-૧૪,૧૭,ઓપન એઈજ,અબવ-૪૦,અબવ-૬૦ […]
તળાજા તાલુકા કક્ષાએ અંડર 14 અને અંડર 17 બન્ને કબડ્ડી સ્પર્ધામાં જય જનની શાળા તાલુકા ચેમ્પિયન
તળાજાતળાજા તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં કબડ્ડી સ્પર્ધા દેવલી મુકામે યોજાય હતી…જેમાં જય જનની શાળાએ ફાઇનલમાં અંડર 17 ઉ.બુ બેલા સંસ્થા ને તથા અંડર 14 માં રાજપરા શાળાને માત આપી..બન્ને સ્પર્ધામાં તાલુકા કક્ષાએ જય જનની ચેમ્પિયન બની હતી. શાળા પરીવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.હવે ટૂંક સમયમાં શાળા જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.
