Headlines

હવે ખંભાળિયા શહેરમાં વિકાસને નડતરરૂપ દબાણો કરાશે દૂર: પાલિકા તંત્ર દ્વારા નોટિસો ઇસ્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫                 ખંભાળિયા શહેરમાં આવેલા મિલન ચાર રસ્તાથી આગળ ટાઉન હોલથી પોરબંદર રોડ તરફ જતા રસ્તે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં નગરપાલિકા ગટર, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ સિસ્ટમ વિગેરેની કામગીરી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અહીં ઘણા વર્ષોથી કેટલાક આસામીઓએ રહેણાંક, કોમર્શિયલ અને…

Read More

પાકિસ્તાનનો આર્થિક મહાસત્તા બનવાનો નિર્ધાર: ‘પરમાણુ શક્તિ બાદ હવે આર્થિક શક્તિ’

ધ ગ્રેટ વર્લ્ડ, ઈસ્લામાબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આજે કેબિનેટની એક અત્યંત મહત્વની બેઠક દરમિયાન દેશની આર્થિક સ્થિતિને સુધારવા માટે એક નવા મિશનની જાહેરાત કરી છે. તેમણે મંત્રીમંડળને સંબોધતા ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, જે રીતે પાકિસ્તાને દાયકાઓ પહેલા તમામ આંતરરાષ્ટ્રીય દબાણો અને મુશ્કેલીઓનો સામનો કરીને ‘પરમાણુ શક્તિ’ બનવાનું લક્ષ્ય હાંસલ કર્યું હતું, બરાબર એ…

Read More

દ્વારકા માર્ગ પર સંભળાય છે માત્ર એક જ નાદ “જય દ્વારકાધીશ”

– નિર્વિધ્ને સતત ચાલતા દ્વારકા પદયાત્રીઓમાં જોવા મળતો અનેરો ઉત્સાહ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬       કાળીયા ઠાકોર સંગ હોળી- ધુળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવાનું અનન્ય મહાત્મય છે. ત્યારે આગામી તારીખ 3-4 માર્ચના રોજ દ્વારકા ખાતે પરંપરાગત રીતે કરાનાર ભવ્ય ઉજવણીમાં લાખો કૃષ્ણ ભક્તો સહભાગી થનાર છે. જેમાં ખાસ કરીને જુદા જુદા વિસ્તારોમાંથી ચાલીને…

Read More

જન્મદિન શુભેચ્છા : ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ગોકાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫ ખંભાળિયાના રઘુવંશી જ્ઞાતિના અગ્રણી અને સક્રિય રાજકીય આગેવાન જયેશભાઈ એમ. ગોકાણીનો આજે 48 મો જન્મદિવસ છે. છેલ્લા આશરે અઢી દાયકાથી નગરપાલિકાના કાઉન્સિલર તરીકે સક્રિય રહેલા જયેશભાઈ નગરપાલિકાના ઈતિહાસમાં સૌપ્રથમ સૌથી નાની વયના અને સફળ પ્રમુખ તરીકેની ખ્યાતિ મેળવી ચૂક્યા છે.        ખંભાળિયા ઉપરાંત જામનગર, રાજકોટ અને અમદાવાદમાં પણ વ્યવસાયિક…

Read More

વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા રેલી,વક્તવ્ય, અને ચિત્ર સ્પર્ધા સહિત ના કાર્યક્રમો યોજાયા

ભાવનગર આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધાનો સમાવેશ છે. આ સ્પર્ધામાં ભાવનગર શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને કિડની આરોગ્ય અને કિડની રોગ નિવારણ અંગેના સંદેશાઓને પોતાના ચિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતાઆ ઉપરાંત, કિડની જન જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી…

Read More

દિશા નિર્દેશ

– સ્નેહા દુધરેજીયા બેટા પઢાવો, સંસ્કાર સીખાવો, સમાજ બચાવો એક દીકરી કહે છે કે મને મારા પપ્પા કરતા પણ વધારે સાંજ ગમે છે પપ્પા તો ખાલી ચોકલેટ લાવે છે પણ સાંજ તો મારા પપ્પા ને લાવે છે.એ દિકરી આજે કયાં સુરક્ષિત છે.આજ નો સૌથી મોટો પ્રશ્ન એ છે.પોતાના ઘરમાં કે કામની જગ્યા પર કયાં પોતાની…

Read More

પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો: લેબનોનમાં મૃત્યુઆંક 2000ને પાર અને હોર્મુઝ સ્ટેટમાં અમેરિકી યુદ્ધ જહાજોની એન્ટ્રી

​નેતન્યાહુની ઈરાન સામે લડાઈ ચાલુ રાખવાની જાહેરાત વચ્ચે પાકિસ્તાને સાઉદી અરેબિયાની મદદ માટે ફાઈટર જેટ્સ રવાના કર્યા તેલ અવીલ, 12 એપ્રિલ ​ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તાજેતરમાં એક અત્યંત આક્રમક નિવેદન આપતા જણાવ્યું છે કે ઈઝરાયેલ ઈરાન અને તેના સહયોગી જૂથો વિરુદ્ધ પોતાની સૈન્ય કાર્યવાહી કોઈપણ સંજોગોમાં ચાલુ રાખશે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું…

Read More

દ્વારકા ખાતે શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના ભવ્ય સત્કાર સમારોહ અન્વયે દ્વારકામાં ખાસ બેઠક યોજાઈ

– કૃષ્ણ અને રુકિમણીજીના વિવાહ સત્કાર સમારોહની તૈયારીઓની સમીક્ષા કરતા કલેકટર –  જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫      ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 6 એપ્રિલથી તા. 10 એપ્રિલ સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા…

Read More

ભાવનગરની સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં બટુક ભોજન અને માટીના માળા-કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાશે

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલી સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી ખાતે રવિવારે સાંજે ૬:૩૦ કલાકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીમાં આવેલા સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરે બાળકો માટે બટુક ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પક્ષીઓની સેવાના હેતુથી કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી…

Read More

નડિયાદ: સંતરામ મંદિર ખાતે રામકથાનો શુભારંભ

ઉલ્લેખનીય છે કે સંતરામ મંદિર નડિયાદ ખાતે પૂજ્ય બાપુ દ્વારા આ છઠ્ઠી રામકથા યોજાઈ રહી છે. એમણે અનેક જાણીતા સંતો મહંતો ગાદીપતિઓ ની વિશેષ ઉપસ્થિતિમાં માનસ યોગીરાજ વિષય હેઠળ રામકથાનો પ્રારંભ કરાવ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ધારાસભ્ય પંકજ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read More