Headlines

ખંભાળિયા સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્ર કણજારીયાની રાજ્યસભાના સાંસદ માટે પસંદગી: પસંદગીને આવકારતા ખંભાળિયાના વતની પરિમલ નથવાણી

કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૫  ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલી યાદીમાં બીજેપીના રાજ્ય સભાના સાંસદ માટે ગુજરાત રાજ્યના ચાર ઉમેદવારો પૈકી ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાની કરવામાં આવેલી જાહેરાતને ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને હાલાર પંથકમાં વ્યાપક આવકાર સાંપળ્યો છે.        ખંભાળિયા શહેરના…

Read More

ઈસરોનું ચંદ્ર મિશન: દક્ષિણ ધ્રુવ પર નવા રોવરનું પરીક્ષણ સફળ

ધ ગ્રેટ વર્લ્ડ, બેંગલુરુ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ આજે આગામી ચંદ્ર મિશન અંગે ખૂબ જ ઉત્સાહજનક માહિતી શેર કરી છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રના અત્યંત કઠિન ગણાતા દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા માટે તૈયાર કરવામાં આવેલા નવા અને આધુનિક રોવરનું સફળતાપૂર્વક પૃથ્વી પર પરીક્ષણ કર્યું છે. આ નવું રોવર અત્યાધુનિક સેન્સર્સ અને કેમેરાથી સજ્જ…

Read More

મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપ સમ્પન્ન

પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ૫ મી જાન્યુઆરીનારોજ પોરબંદરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકસે એવા ઉમદાહેતુથી મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. પી.એમ.જવાહર નવોદય વિદ્યાલયના આર્ટ ટીચર રણજીતસિંહ સિસોદિયા દ્વારા વિદ્યાર્થીઓને આ વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવેલ. પોરબંદરની વિવિઘ શાળા કોલેજના 45 જેટલા…

Read More

જન્મદિન શુભેચ્છા : દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)          ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના સુપુત્ર શ્રી ધનરાજભાઈ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ છે.            ધનરાજભાઈ નથવાણી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર છે અને સાથે-સાથે તેઓ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી તેમજ ફોર્ચ્યુન 500માં સામેલ કંપની રિલાયન્સ…

Read More

ડેડિયાપાડામાં વાહનચાલકોને હેલ્મેટ વિતરણ કરી ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરતી પોલીસ

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ડેડિયાપાડા નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી જિલ્લા પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તારીખ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ ડેડિયાપાડા ખાતે પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા. ​ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન…

Read More

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી 4 મહિલાઓ ઝડપાઇ, કમલાબાગ પોલીસે રોકડ રકમ સાથે ગુનો નોંધ્યો

​પોલીસ અધિક્ષકની સૂચના મુજબ દારૂ-જુગારની બદી દૂર કરવા હાથ ધરાયેલી તપાસમાં સર્વેલન્સ સ્ટાફને મળી સફળતા ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓને નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના પગલે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા…

Read More

નવા રતનપર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજ ઉજવાતી “મન-તેરસ”: નિયમોને નેવે મૂકીને મન ફાવે તેમ ગ્રાન્ટો વાપરવાના આયોજનો

નારન બારૈયા નવા રતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં ચૂંટણી બાદ તાજેતરમાં નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયત બોડીમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજે રોજ “મન તેરસ” ઉજવાઇ રહી છે એટલે કે જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરીને ગ્રાન્ટનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચા એ ગામમાં જોર પકડ્યું છે. જે ગ્રાન્ટ જ્યા વપરાવી જોઈએ ત્યાં વાપરવાને બદલે તેનો…

Read More

ગુજરાત બજેટ 2026-27: ‘વિકસિત ગુજરાત’ના રોડમેપ સાથે ₹4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર

​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ગુજરાત વિધાનસભાના સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027 માટે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, કૃષિ અને આદિજાતિ કલ્યાણ જેવા મહત્વના ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય લક્ષ્યાંક ગુજરાતને આગામી સમયમાં વૈશ્વિક…

Read More