Headlines

કુતિયાણાના ૨૦૨૧ના અજાણ્યા આઘેડ પુરુષના મર્ડરનો ભેદ ઉકેલી આરોપી અરજણ “બીડી”ને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર જીલ્લામાં ગઈ તા.૧૬/૦૫/૨૦૨૧ ના રોજ ધુવાળા થી ધુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં એક અજાણ્યા પુરુષ (ઉ.વ.૪૮)ની લાશ મળી આવેલ હોય જે અજાણ્યા પુરુષની લાશ બાબતે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રથમ અમૌત નં. ૧૨/૨૦૨૧ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ રજી. થયેલ જેમાં મરણજનારની લાશનું પોસ્ટમોર્ટમ થયા બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા…

Read More

ભાવનગરના પરમ તપસ્વીની બ્રહ્માકુમારી ઞીતાબહેનનુ અવસાન

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૧ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ભાવનગર સેવા કેન્દ્ર માં ૧૫ વર્ષ થી સેવા બજાવી તેમજ માઉન્ટ આબુ જ્ઞાન સરોવર, આંતરરાષ્ટ્રીય વડુ મથક શાંતિવન, આબુ રોડ ખાતે સેવા પ્રદાન કરી અંતિમ શ્વાસ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં વર્ષ ૧૯૭૨ માં ન્યુ એસ.એસ.સી.બોડમા પ્રથમ નંબર લીઘેલ ત્યારે બાદ સંપૂર્ણ જીવન માનવ સેવામાં સમર્પણ…

Read More

ભાવનગર નાગરિક સહકારી બેંક ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

  વિપુલ હિરાણી   ભાવનગર તા.૧૮  ભાવનગ૨ નાગરિક સહકારી બેંક  તથા ભાવનગર સાઈબર સિકયુરીટી સેલના સચુકત ઉપક્રમે સાઈબર સિકયુરીટી અવેરનેસ સેમીનારનું આયોજન સભાસદો, ગ્રાહકો તથા કર્મચારીઓ તથા ડિરેકટરશ્રીઓ માટે કરવામાં આવેલ. જેમાં સાઈબર સિકયુરીટી એકસપર્ટ દ્રારા દરેક વ્યકિત બેંક સાથે તેમજ ઓનલાઈન વ્યવહારમાં જાગૃત રહે, સતર્ક ૨હે, મોબાઈલમાં આવતો ઓ.ટી.પી કોઈ સાથે શેર ન કરે, અજાણી…

Read More

કુંઢેલી ગામે પ્રજાસત્તાક દિને માજી સૈનિકને હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.આ 76 માં પ્રજાસત્તાક દિને કુંઢેલી ગામના માજી સૈનિક ધર્મેન્દ્રસિંહ રાણાના હસ્તે ધ્વજ વંદન થયું હતું. સુરત સ્થિત શિક્ષણ પ્રેમી દાતા પટેલ છગનભાઈ ઓધાભાઈ ગોટી તરફથી બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.સ્વ.વૈભવગીરી ગોસ્વામી ની યાદમાં મહેશગીરી દયાળગીરી ગોસ્વામી પરિવાર દ્વારા તમામ 211…

Read More

​ભાવનગરમાં પરંપરા અને વિજ્ઞાનનો અનોખો સંગમ: ઇકો-ફ્રેન્ડલી ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેરમાં આ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહેતા, વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. શહેરના વિવિધ પંડાલોમાં સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓમાં વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ભક્તોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ‘સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી’…

Read More

પોરબંદરમાં વધુ એક બાઈકની ચોરી

પોરબંદરપોરબંદરના પંચ હાટડી વિસ્તારમાં ખારવા સમાજ સામે અમલાણી ફળિયામાં રહેતા અને માછીમારીનો ધંધો કરતા પ્રેમજીભાઇ કાનજીભાઇ બાદરશાહી (ઉવ.૫૬)એ નોંધાવેલ એક ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યા વ્યક્તિએ તા.૫/૧/૨૦૨૫ના ૨/૩૦ થી ૬/૦૦ દરમ્યાન તેમનું હીરો હોન્ડા પેશન પ્લસ મો.સા. જેના રજી. નં. જી.જે.૧૮ એન ૪૯૮૨ નુ કિમત રૂપિયા-૨૦૦૦૦/-ની ચોરી કરી લીધું હતું. સુભાષનગર ગોદી ટર્મીનલ ગોદામ નં.૧૬ ની…

Read More

કુંભમેળો : કોઈ પૂણ્ય માટે… કોઈ પેટ માટે…

તસવીર કથા : મૂકેશ પંડિત પ્રયાગરાજ ગુરુવાર તા.૧૬-૧-૨૦૨૫ ઐતિહાસિક અને આધ્યાત્મિક એવો મહાકુંભમેળો ચાલી રહ્યો છે, પ્રયાગરાજમાં કરોડોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે. ગંગા યમુના સંગમ સ્થાનમાં યોજાતા આ મેળામાં કોઈ સ્નાન સાથે દર્શન પૂજન કરી પૂણ્ય પ્રાપ્ત કરવાં માટે ઉમટ્યાં છે… તો આ સાથે જ કોઈ પોતાનાં જીવન નિર્વાહ હેતુ પેટ માટે પણ આવ્યાં…

Read More

મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપ સમ્પન્ન

પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ૫ મી જાન્યુઆરીનારોજ પોરબંદરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકસે એવા ઉમદાહેતુથી મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. પી.એમ.જવાહર નવોદય વિદ્યાલયના આર્ટ ટીચર રણજીતસિંહ સિસોદિયા દ્વારા વિદ્યાર્થીઓને આ વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવેલ. પોરબંદરની વિવિઘ શાળા કોલેજના 45 જેટલા…

Read More

શ્રાવણ નિમિત્તે રાણાવાવના બિલેશ્વર મહાદેવ પેટ્રોલિયમ દ્વારા બિલીના રોપનું વિનામૂલ્યે વિતરણ

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર​પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે ભગવાન શિવની આરાધના અને ભક્તિ માટે વિશેષ માનવામાં આવે છે. આ માસના મહત્વને ધ્યાનમાં રાખીને, રાણાવાવ સ્થિત ‘બિલેશ્વર મહાદેવ પેટ્રોલિયમ’ દ્વારા પર્યાવરણ અને ધાર્મિક આસ્થાના સંગમ સમાન એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.​સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથને અતિપ્રિય…

Read More

કલ્યાણપુરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫ ખંભાળિયામાં બે બાળકોના અપહરણ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ      ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.       આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે…

Read More