Sunday July 27, 2025

ટંકારામાં જુગારનો આરોપ મુકી 63 લાખનો તોડ કરવા માંમલે પીઆઇ વાય કે ગોહિલ અને રાઇટર મહિપતસિંહ સામે FIR

સાવ ખોટો કેસ થયાની ડીજીપીને અરજી બાદ સ્ટેટ મોનીટરીંગસેલના એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં આ ધડાકો સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને સાહેદોના નિવેદનો લઈને પોલીસના કાળા કરતુતોનો ભાંડો ફોડ્યો તત્કાલીન પીઆઈ ગોહિલ અને જમાદાર મહિપતસિંહને શોધી રહેલી ગુજરાત પોલીસ મોરબીરાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 63 લાખનો તોડ કરવા બદલ […]

માધવપુરના મેનાબેન ત્રણ વર્ષની બાળકીને લઈને ગુમ

પોલીસ સ્ટેશનથી માત્ર 1 km દૂર અનુસૂચિત જાતિ વાસમાં બનેલી આ ઘટનાથી પરિવાર સ્તબ્બત: પોલીસ તપાસરત પોરબંદરપોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલ અનુસૂચિત જાતિ વાસમાં મેનાબેન નામની એક 23 વર્ષની યુવાન મહિલા પોતાની ત્રણ વર્ષની બાળકીને લઈને ગામમાં જવાનું કહીને ક્યાંક ગુમ થઈ ગયા છે. તેના પરિવાર અને પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે.પોલીસે કહ્યું કે […]

પોરબંદરમાં ગળે ચુંદડી બાંધી આપઘાત કરી લેતો 28 વર્ષનો ઈમ્તિયાઝ

પોરબંદરપોરબંદરમાં છાયા વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ નામના એક 28 વર્ષે યુવકે પોતાના ગળે લુગડાની ચૂંદડી બાંધી આપઘાત કરી લીધો છે. બનાવનું કારણ હજી જાણવા મળ્યું નથી.ઇમ્તીયાઝ ઇસ્માઇલભાઇ ખફી (ઉ.વ.૨૮ રહે.પોરબંદર છાંયા સદામ સોસાયટી) કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની રીતે લુગડાની ચુંદડીથી લોખંડના પાઇપ સાથે બાંધીને ગળા ફાસો ખાઇ જતા મરણ ગયા છે. ૧૦/૧૨/૨૦૨૪ના ૮/૦૦ પહેલા […]

ખાંભોદરના ખાણ ખનીજના કેસમાં હીટાચી મશીન છોડવાનો હુકમ ક૨તી ડીસ્ટ્રીકટ કોર્ટ

પોરબંદરખાણ ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર ચેકિંગ હાથ ધરી કટર મશીનો, હીટાચી મશીન તથા ટ્રક, ટેકટર જેવા સાધનો ખનીજ ચોરી અન્વયેના કેસમાં જપ્ત કરવામાં આવતા હોય છે. તે જ રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોરબંદરની એડી. ડીસ્ટ્રીકટ કોર્ટમાં એવા મતલબની ફરીયાદ કરેલી હતી કે તા. ૨-૫-૨૦૨૪ ના રોજ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરી અને તે […]

સુરક્ષિત પાટાઓ અને સ્માર્ટ ટ્રેનો : “ભવિષ્યમાં વધુ સુરક્ષિત યાત્રાઓ”

અનિલ કુમાર ખંડેલવાલ (આઈઆરએસઈ-1987)નિવૃત્ત હોદ્દેદાર સચિવ, ભારત સરકારવિતેલા દાયકામાં કરવામાં આવેલી સુવ્યવસ્થિત શરૂઆતોના મહત્વપૂર્ણ પરિણામો સામે આવવાથી રેલગાડીઓ પર હવે ભારતીયો પહેલાથી ઘણા વધારે સુરક્ષિત છે. આ વાત વિશેષરૂપે પ્રશંસનીય એટલે પણ છે, કારણ કે કોઈ પણ અન્ય દેશ પ્રત્યેક વર્ષે 1 લાખ કરોડ યાત્રી કિલોમીટર (પીકેએમ) અને લગભગ 685 કરોડ રેકોર્ડ યાત્રીઓનું રેલવે મારફતે […]

[[ સોળ સોળ વરસે આવ્યું રે કાળું ભમ્મર જીતુડું….]]

કુતિયાણામાં રુ. 58 હજારની માલમત્તાની લૂંટ-ચોરી કરીને નાસી ગયેલો જીતુ ઝડપાયો સોનાના વેઢલા તથા દાગીનાની લૂંટના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરપોરબંદર એલસીબી પીઆઇ આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એએસઆઇ ગોવિંદ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપ જાડેજા તથા કોન્સ્ટેબલ દુલા ઓડેદરા ને હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસથી હકીકત મળેલ કે, કુતીયાણા પોલીસના […]

પહેલી ધારની વાત

– નારન બારૈયા ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે […]

Electric Shock – Legal Shock (1997-2024) : પોરબંદર કોર્ટનો મહત્વનો ચુકાદો : પોરબંદર કસ્ટોડિયલ ઇલેક્ટ્રીક શોક કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ નિર્દોષ

આરોપી નારણ પોસ્તરિયા પાસે ગુનાની કબુલાત મેળવવા, હથિયારો કઢાવવા માટે ભટ્ટ અને અન્ય પોલીસવાળાઓએ માર મારી ઈલેક્ટ્રીક શોક આપ્યાની ફરિયાદ થઈ હતી 1997 માં આરોપી તરીકે ઝડપાયેલા નારણ અને તેના પુત્ર તેમજ ભાઈને આઇપીએસ ભટ્ટે અન્ય એક પોલીસ અધિકારી સાથે મળી માર માર્યો હોવાનો પણ આક્ષેપ હતો પોરબંદરપોરબંદર ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચોથા અધિક સિનિયર સિવિલ […]

પહેલી ધારની વાત

– નારન બારૈયા મારી શિયાળુ શોધ : W= BO³ [[ શિયાળાના સ્નાન કૌભાંડો : ભાગ 1]] ” અરે બારૈયાજી ! તમારી થીયરી W=BO³નો અભ્યાસ કર્યા પછી મેં નોર્થ કોરિયામાં શિયાળા દરમિયાન ત્રણથી વધુ વખત સ્નાન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માગું છું અને સીજન દરમિયાન ચોથું સ્નાન કરનારને સીધે સીધા ગોળીએ દેવાની જોગવાઈ કરવા માગું છું” […]

ગઝલ

– ગિરીશ રઢુકિયા ખોટી પડે ચોપડીની, સાંભળેલી વારતા ખોટી પડે.આપમેળે ના કળેલી વારતા ખોટી પડે. શાનમાં સમજાય એવી વારતા ખોટી પડે.કાન મારા આમળેલી વારતા ખોટી પડે. અંત લગ જાઓ પરંતુ રસ પછી ઘટતો જતો,જૂઠમાં થોડી ભળેલી વારતા ખોટી પડે. હો મગરના આંસુ એના કોણ એવું જાણતું?આંખમાંથી ખળખળેલી વારતા ખોટી પડે. શિષ્ટતાના નામ પર ચળ ભાંગવાની […]

Back to Top