પોરબંદરઅમેરિકા અને ઇઝરાયેલને પણ પડકારો આપી રહેલું અને યુરેનિયમનો જથ્થો ભેગો કરીને અણુ બોમ્બ પણ બનાવવા જઈ રહેલું ઈરાન અને તેના આતંકવાદીઓ પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે સમગ્ર વિશ્વમાં ડ્રગ્સનો ગેરકાયદે જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે ભારતના ગુજરાતના દરિયા કિનારે પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી સીમા સુરક્ષા એજન્સીઓના એક સંયુક્ત ઓપરેશનમાં 31 હજાર […]
બગદાણા ગુરૂ આશ્રમના મોભી મનજીબાપાને શ્રદ્ધાંજલિ પાઠવતા ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ભાવનગર જીલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ટ્રસ્ટ ના મોભી અને સંત શિરોમણી પ.પુ. બજરંગદસ બાપાના ખાસ સેવક પુ. મનજીબાપા નું તા. ૧૪-૦૨-૨૦૨૪ ને બુધવારે અવસાન ના સમાચાર સાંભળીને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. ભાવનગર જ નહિ પરંતુ ભારત અને વિશ્વ માં બગદાણા ગુરૂઆશ્રમ નો સેવક સમુદાય રહેલો છે. આ […]
સંતો- મહંતો, શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભાવનગરના રામભકતોને લઈને અયોધ્યા જતી આસ્થા ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું
ભાવનગરતારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ અને સોમવારના રોજ સાંજે ૪-૦૦ કલાકે, સંતો-મહંતોના આશીર્વાદસહ, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા, મેયર શ્રી ભરતભાઇ બારડ તેમજ સમગ્ર શહેર અને વોર્ડ સંગઠને, રામભકતોને લઈને અયોધ્યા જતી આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ. યાત્રીઓના ઉતારા, ભોજન, ચા-પાણી જેવી સુખાકારી વ્યવસ્થાના પ્રભારીઓ હેમરાજસિંહ સોલંકી અને રાજુભાઇ […]
ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાની ટિકિટ મળતા અમરેલી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી
ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાની ટિકિટ મળતા અમરેલી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી અમિત શાહે ફોન કરીને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ રાજ્યસભાની ટિકિટ તેમને આપવાનું પસંદ કર્યું છે ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના પરિવાર સાથે ચર્ચા કર્યા પછી અમિત શાહને ટિકિટ સ્વીકારી હોવાની સંમતિ આપી ગોવિંદભાઈ આવતીકાલે ગુરુવારે ગાંધીનગર જશે અને રાજ્યસભાના સાંસદ તરીકે ફોર્મ ભરીને તેની […]