Headlines

કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજાએ પાવડાથી કરી કાકાની ઘાતકી હત્યા: ભત્રીજાની ધરપકડ

– અગાઉના મન દુઃખના કારણે કૌટુંબીક ભત્રીજાએ કાકાની નીપજાવી હત્યા –  જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુઃખનો ખાર રાખી, તેના જ કુટુંબી એવા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.        આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ…

Read More

કલ્યાણપુરના ભોપલકા ગામે વૃદ્ધની હત્યા મામલે મહિલાઓ સહિત આઠ સામે ગુનો દાખલ : સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને ધોકા વડે કરી ઘાતકી હત્યા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે સામાન્ય કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે બે મહિલાઓ સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધી, હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.        આ ચકચારી બનાવની વિગત…

Read More

ઓખા નગરપાલિકાની મોટી કાર્યવાહી: ડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫      ઓખા મરીન પોલીસ સ્ટાફ અને ઓખા નગરપાલિકા દ્વારા આજરોજ સંયુક્ત રીતે ઓખા નગરપાલિકા વિસ્તારની મેઈન બજાર તથા ડાલડા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર જેટી, દુકાન અને મકાનના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કામગીરી કરવામાં આવી હતી.        આ કાર્યવાહી અંતર્ગત અહીં અનધિકૃત રીતે બનાવવામાં આવેલી 2 જેટી,…

Read More

ખંભાળિયામાં બહેનો માટે શનિવારથી નૃત્યાંજલિ વર્કશોપ

– જાણીતા મહિલા કલાકાર વિધિ ઠાકર દ્વારા 12 દિવસનું આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫       ખંભાળિયામાં પ્રથમ વખત મહિલાઓ માટે નૃત્યાંજલિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંના જાણીતા કલાકાર વિધિ એચ. ઠાકર દ્વારા ગણાત્રા હોલ ખાતે 12 દિવસનો વર્કશોપ યોજાયો છે.          આગામી શનિવાર તારીખ 19 મી થી…

Read More

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની ધરપકડના વિરોધમાં પોરબંદર કોળી સેના દ્વારા કલેકટરને આવેદન

મનોજ મકવાણા, પોરબંદર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની પ્રભાસ પાટણના મોટા કોરીવાડમાં ડિમોલેશનની કાર્યવાહી વખતે લોકોની રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે સોમનાથ પોલીસે ગેરબંધાણીય અને ગેરકાનૂની ધરપકડ કર હતી તેના વિરુદ્ધમાં અને ફરિયાદ રદ થાય તે માટે પોરબંદર કલેક્ટરને મુખ્યમંત્રીને ઉદેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા, હેમંત…

Read More

એનએફએસએ રેશનકાર્ડ ધારકો માટે KYC ફરજિયાત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ કલ્યાણકારી યોજનાઓમાં ડીબીટીનો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ફરજિયાત ઇ-કેવાયસી કરવાનું થાય છે જે નીચે મુજબ કરાવી શકાય છે: My Ration મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાભાર્થી ઘરે બેઠા ફેસ ઑથેન્ટિકેશન મારફત, ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ સેન્ટર મારફત, સરકારી અધિકારી કે…

Read More

ભાવનગર સર ટી હોસ્પિટલના બાળ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈ અને ટીમનું કાયાકલ્પ અંતર્ગત મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટના હસ્તે સન્માન

હેલ્થ રિપોર્ટર, ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર સાથે સંલગ્ન સર. ટી જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે કાર્યરત બાળ આરોગ્ય વિભાગ ના NICU /SNCU (નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર) ને હોસ્પિટલ ના રાઉન્ડ દરમ્યાન હોસ્પિટલના ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ચિન્મય શાહ દ્વારા, મેટ્રન ઇન્દિરાબેન, નર્સિંગ સ્ટાફ મિતેશભાઈની હાજરીમાં – બાળઆરોગ્ય વિભાગના પ્રાધ્યાપક અને વિભાગીય વડા ડો.મેહુલ ગોસાઈ, Nicu…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્મ-મરણ નોંધણી અંગેના હુકમો કરવાની સત્તાઓ હવે મામલતદારને

        Kunjan Radiya, Jam Khambhaliya વર્તમાન સમયે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીઓમાં ઓનલાઈન ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, આરટીએસ, સીટીએસ તથા તકરારી કેસો, લેન્ડ ગ્રેબીંગ, રીન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ માટે હંગામી બિનખેતી વિગેરે જેવી કામગીરીનું ભારણ વધ્યું હોવાથી તથા અરજીઓના નિકાલની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેતી હોય છે. જેથી એક વર્ષથી વધુ વિલંબ બાદ…

Read More

પહેલી ધારની વાત @ નારન બારૈયા @ Peering : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ…

પહેલી ધારની વાત – નારન બારૈયા સ્નૂપીંગ : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ… સ્નૂપીંગ એ તપાસની એક રીત છે: પિઅરિંગની પ્રક્રિયા દરમિયાન ઉપર ઉપર બધું શાંત- શાંત માલુમ પડે, પણ સફળતા મળે તો અંતે કડાકા-ભડાકા થાય પોલીસમાં જેને ડી-સ્ટાફ કહેવામાં આવે છે તે સ્ટાફના ‘ધંધા’ પણ મોટાભાગે સ્નૂપિંગના જ હોય…

Read More

પોલીસના સિક્કા: સિક્કા અને જામનગરમાં બાઇક તફડાવનાર સલાયાનો સાહિલ દેવભૂમિ પોલીસના હાથે ઝડપાયો

ખંભાળિયા નજીક ચોરીના મોટરસાયકલ સાથે સલાયાનો શખ્સ ઝડપાયો – અન્ય એક બાઈક ચોરીની પણ કબુલાત આપી –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫        ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને કરણભાઈ સોંદરવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના સલાયા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી સરકારી…

Read More