નવી દિલ્હી ખાતે આયોજિત ૧૨મા રાષ્ટ્રીય અધિવેશનના આયોજન સંદર્ભે રાષ્ટ્રીય કોળી નેતા વિરેન્દ્ર કશ્યપની હાજરીમાં ભાવનગર ખાતે સમાજની મહત્વની બેઠક યોજાઈ
ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મંત્રી અને લોકપ્રિય યુવા કોળી નેતા લક્ષ્મણભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈભાવનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત ૧૨મા રાષ્ટ્રીય અધિવેશનના આમંત્રણ અને આગામી કાર્યક્રમોના સુચારુ આયોજન માટે એક અગત્યની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય…
