Headlines

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં ધમધમતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી

– મહિલાઓ સહિત છ ઝડપાયા – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      ખંભાળિયા વિસ્તારમાં એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં જામનગર રેલવે ફાટક પાસે આવેલા એક મંદિરની બાજુમાં કૃષ્ણનગર 3 (ધરમપુર) ખાતે રહેતા ઇન્દ્રજીતસિંહ…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

કલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ: પ્રથમ વખત આઠ વર્ષ જુના હાઇગ્રેડ ખનીજ ચોરી પ્રકરણમાં ખંભાળિયાની કોર્ટનો ચુકાદો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫           દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર (ઘોરવા) વિસ્તારમાં રહેતા રણમલ વીરા પોસ્તરીયા અને મેરામણ વીરા પોસ્તરીયા નામના બે ભાઈઓએ ગુનાહિત રીતે કાવતરું રચીને આરોપી મેરામણના કહેવા મુજબ તેના ભાઈ એવા આરોપી રણમલ પોસ્તરીયાએ તેના જેસીબી મારફતે સતાપર ગામની સીમમાં આવેલી ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની…

Read More

પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનના સભ્યોની મુલાકાતે કાંધલ જાડેજા

રાણાવાવ-કુતિયાણાના ચુંટણીના પરીણામો પછી મિત્રોને મળવા પહોંચેલા ધારાસભ્ય કાંધલ જાડેજા પોરબંદરસમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલા અને ભાજપની તમામ ૨ણનીતીઓ ખોટી પાડીને અને સમગ્ર ગુજરાતમાં ભાજપનો દબદબો ૨હેલો હોય ત્યારે માત્ર રાણાવાવ અને કુતિયાણામાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ રહેલ છે. અને ભાજપ ના વિજય ૨થને પોતાની આગવી સુઝ, આવડત અને રાજકીય ચોકઠા ગોઠવવાની કાબેલીયત ના જોરે…

Read More

દ્વારકાના કુંડલીયા ભવનમાં આગ લાગતા અફરાતફરી

– સદભાગ્યે મોટી જાનહાની ટળી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૬       દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવનમાં ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.       આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવનમાં ઉપરના માળે…

Read More

વિંછીયા તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જાન્યુઆરીએ યોજાશે

રાજકોટગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના નાગરીકોના ગ્રામ્યકક્ષા કે તાલુકાકક્ષાના પ્રશ્નોનો અસરકારક અને ન્યાયીક રીતે ઉકેલ થાય, તે માટે તાલુકાકક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત વિંછીયા તાલુકા માટે તાલુકાકક્ષાના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે વિંછીયામાં મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત…

Read More

ખંભાળિયાના જાણીતા ડોક્ટર રાણીંગાની સુપુત્રી બોર્ડમાં શાળામાં અવ્વલ

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા      ખંભાળિયાના જાણીતા ઓર્થોપેડિક સર્જન અને સેવાભાવી તબીબ ડો. નિસર્ગ રાણીંગાની સુપુત્રી ચિ. ખ્વાઈશ રાણીંગાએ તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 99 પી.આર. અને 94 ટકા સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.       સાયન્સમાં 100 ગુણ અને મેથ્સમાં 99 ગુણ મેળવીને નોંધપાત્ર ટકાવારી સાથે અહીંની જાણીતી…

Read More

દીવાદાંડી પરથી ઝંપલાવ્યું: પતિએ તરછોડી દેતા દ્વારકાની મહિલાએ 8 વરસના દીકરા સાથે આપઘાત કર્યો

– દ્વારકામાં માતા-પુત્ર આપઘાત પ્રકરણની વિગતો સામે આવી –  – પિતાના કવેણથી આપઘાતની દુષ્પ્રેરણા: પિતા-પતિ સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫       દ્વારકામાં રવિવારે ઢળતી સાંજે એક મહિલાએ પોતાના પુત્ર સાથે દીવાદાંડી પરથી આપઘાત કર્યાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં મૃતક મહિલાને પોતાના પતિએ તરછોડી દેતા તેમજ પિતાએ પણ કવેણ…

Read More

ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સુમિત્રાબેન અને નવજાત શિશુના મોત મામલે ડૉ. જલ્પા ભટ્ટ સામે કોળી સમાજનો ન્યાય માટે ઉગ્ર વિરોધ: જલ્પા કો કાનૂની જલ પાઓ: અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનુભાઈ ચાવડાની પણ ડો જલ્પા સામે કાર્યવાહીની માંગ

રાધે કૃષ્ણા હોસ્પિટલના ડૉ. જલ્પાબેન ભટ્ટની બેદરકારીના આક્ષેપ સાથે જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહીની માંગ કરાઈ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર શહેર અને જિલ્લામાંથી એક અત્યંત સંવેદનશીલ અને દુખદ ઘટના સામે આવી છે, જેમાં તબીબી બેદરકારીના કારણે એક નિર્દોષ મહિલા અને તેના નવજાત શિશુનું અકાળે અવસાન થયું છે. આ ગંભીર બાબતને લઈને ભાવનગરના કાળીયાબીડ…

Read More

મંડેર-કડછ માર્ગે જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

તે કોની સાથે વરલી મટકાનો જુગાર રમતી રહ્યો હતો તેની પોલીસને તલાશ? પોરબંદર પોલીસે તા.૧૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૮/૪૦ મંડેર ગામથી કડછ જતા રસ્તા પર પુલીયા પાસે જાહેરમાં વરલી મટકા રમતા શાંતિ બાલસ નામના એક શખ્સને ઝડપી લીધો હતો. તે કોની સાથે વરલી મટકા રમી રહ્યો હતો તે હજુ ભોળી પોલીસને ખબર પડી નથી. પોલીસ સુત્રો…

Read More