Headlines

ખંભાળિયા, ભાણવડમાં અસાજિક તત્વોના 32 જેટલા વીજ જોડાણો રદ કરાયા

– 58 આસામીઓને રૂ. 27.79 લાખની રકમનો દંડ – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ, જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા તેમજ આવા તત્વોના વીજ જોડાણના ચેકિંગ કરી અને ગેરકાયદેસર વીજ જોડાણ રદ કરવાની કાર્યવાહી પીજીવીસીએલને સાથે રાખીને અહીંના પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી….

Read More

ટૂકી હોય છે સફર છતા અધૂરી રહી જાય છે,દરેક ઇચ્છા અહી ક્યાં કોઈની પૂરી થાય છે…..

– મોન્‍ટુ દેસાણી હાલના સમયમાં મનુષ્યજાતિ એવી બની ગઈ છે કે સતત દોડ્યા કરે છે કોઇ પદ માટે, ધન માટે કે પોતાના યશ માટે માણસ ગમે તેટલા પ્રયત્નો કરે છતા તેના જીવનમાં કઇકને કઇક ખુટે છે આજે માનવે વિકાસ તો કર્યો છે પણ પોતાની માનસિક શાંતિની આહૃતિ પણ આપી છે. રાત્રે અનિદ્રાનો શિકાર, પેનીક અટેક,…

Read More

કોણ બનશે ભાવનગરના મેયર? સામાન્ય મહિલા અનામત બેઠક માટે રાજકીય દાવપેચ તેજ

​સત્તાના સિંહાસન માટે સંભવિત નામોની યાદી તૈયાર: જ્ઞાતિગત સમીકરણો અને અનુભવ વચ્ચે રસાકસી ​ભાવનગર મહાનગરપાલિકાના નવા સુકાનીની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. મેયર પદ ‘સામાન્ય મહિલા’ માટે અનામત હોવાથી અનેક મહિલા કોર્પોરેટરોએ પક્ષના મોવડીમંડળ સમક્ષ પોતાની દાવેદારી મજબૂત કરી છે. હાલના તબક્કે વર્ષાબા પરમારનું નામ સિનિયોરિટી અને વહીવટી અનુભવના આધારે સૌથી આગળ ચાલી…

Read More

દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિ શન હાથ ધરાયું: ધાર્મિક સ્થળોએ દબાણો દૂર કરાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરવા આજે સવારથી વધુ એક ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેટલાક ધર્મ સ્થળો સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા અનધિકૃતરીતે કોમર્શિયલ, રહેણાંક સહિતના દબાણો કરવામાં આવ્યા હતા. જેની…

Read More

પીએમ મોદીનો રોજગાર મેળો: ૫૧,૦૦૦ યુવાનોને સરકારી નોકરીની ભેટ

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી દેશના યુવાધનને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯મા ‘રાષ્ટ્રીય રોજગાર મેળા’ નું ભવ્ય આયોજન કર્યું હતું. સવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને એક સાથે દેશભરના ૫૧,૦૦૦ થી વધુ પસંદગી પામેલા યુવા ઉમેદવારોને સરકારી નોકરીના સત્તાવાર…

Read More

કઠોળમાં આત્મનિર્ભરતા મિશન: પલ્સ પ્રોસેસિંગ યુનિટ્સ માટે ઓનલાઇન અરજી અંગે યાદી

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬          ભારત સરકાર દ્વારા કઠોળના ઉત્પાદન અને પ્રોસેસિંગને વેગ આપવા માટે “કઠોળમાં આત્મનિર્ભરતા મિશન” કાર્યરત કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ પલ્સ પ્રોસેસિંગ યુનિટ્સ ઘટકની અંતર્ગત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો, સહકારી મંડળીઓ અને લાયક લાભાર્થીઓ માટે આઇ-ખેડુત ૨.૦…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કર્મચારીઓ, શ્ર મિકોને મતદાન માટે સવેતન રજા આપવા આદેશ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન આગામી રવિવાર તા. 26 ના રોજ થનાર છે. જેને અનુલક્ષીને રાજ્ય ચુંટણી આયોગ અને સરકારની સુચનાઓને ધ્યાને લઈ તેમને મળેલી સત્તાની રૂએ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા કેટલાંક આદેશો જાહેર કરાયા છે. જે મુજબ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કામ કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર કચેરી…

Read More

કુતિયાણાના સુમાર વેકરા કાંઠે ભાદર જાપાના શખ્સનો મજૂર યુવક ઉપર હુમલો

રાણાભાઇ રાહુલના પિતા સાથે બેસતા હતા એનો રાહુલને વાંધો હતો લોખંડના પાઇપ અને ચાકુના આડેધડ ઘાથી રાણાભાઇ ને લોહિયાળ ઇજાઓ: પોલીસ ફરિયાદ પોરબંદરકુતિયાણાનો એક મજૂર યુવાન ભાદર જાપાનાં એક વડીલ સાથે ઉઠતો બેસતો હતો પરંતુ એ વડીલના દીકરાને આ યુવાન તેના પિતાજી સાથે બેઠક રાખે એનો વાંધો હતો કારણ કે એ બંને પિતા પુત્ર વચ્ચે…

Read More

“મહાશિવરાત્રીના મેળા” દરમિયાન ભાવનગર ડિવિઝનની 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે

શંભુ સિંહ, ભાવનગર જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રીના મેળા” માટે પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિયોની સુવિધા માટે, 22.02.2025 થી 28.02.2025 દરમિયાન 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

Read More

પ્રયાગરાજમાં સુપ્રસિદ્ધ સુતેલાં મોટા હનુમાનજી દર્શન કરાયાં બંધ: મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે લેવાયેલ નિર્ણય

મૂકેશ પંડિત, પ્રયાગરાજ મંગળવાર તા.૧૪-૧-૨૦૨૫ તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ સુતેલાં મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં છે તેમ જાહેરાત થઈ હતી. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે આ નિર્ણય લેવાયેલ હતો. ઉત્તર પ્રદેશનાં ઐતિહાસિક તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં હતાં. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે…

Read More