Headlines

ઓખા મંડળમાં બે સ્થળોએથી ઝડપાયેલા નશાકારક પીણા પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝબ્બે

– રૂપિયા અઢી લાખનો મુદ્દામાલ કબજે – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫        ઓખા મંડળમાંથી સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં જુદા જુદા બે સ્થળોએથી નશાકારક અને શારીરિક રીતે નુકસાનકર્તા આલ્કોહોલ મિશ્રિત પીણાના પાઉચ, બોટલો સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.        દ્વારકા પંથકમાં ભારે ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગતમાં…

Read More

સલાયા નગરપાલિકાની ચૂંટણી માટે ખંભાળિયામાં કંટ્રોલ રૂમ કાર્યરત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપુરની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા. 16 ફેબ્રુઆરીના રોજ થનાર છે.         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ…

Read More

ભાવનગરમાં મનપાના બે મેદસ્વિતા નિવારણ યોગ કેમ્પ સમ્પન્ન ; સાધકોના વજનમાં ૭ કિલો સુધીનો ઘટાડો​મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહની પ્રેરક ઉપસ્થિતિ: સ્વાસ્થ્ય જાળવવા યોગને જીવનશૈલી બનાવવા અનુરોધ

વિપુલ હિરાણી દ્વારા​ભાવનગર તા.૨૨ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના નેતૃત્વમાં અને ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહેલી ૩૦ દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું ગતરોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જોડાયેલા સાધકોએ આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે. ​સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ…

Read More

પ્રયાગરાજમાં મોરારીબાપુની “માનસ મહાકુંભ” કથામાં હાજરી આપતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ – મોરારિબાપુ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પ્રયાગરાજમાં રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે હવે રામનાં ચરિત્રનું આચરણ થશે તેવી વ્યકત કરી હૈયાધારણ પ્રયાગરાજ સોમવાર તા.૨૦-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) શિવ અને રામનાં ચરિત્ર વર્ણન પ્રસંગો સાથે રામકથા ‘માનસ મહાકુંભ’ ગાન કરતાં મોરારિબાપુએ શૈવ અને વૈષ્ણવ સંગમ ભાવ જણાવી સનાતન ધર્મની વ્યાખ્યા…

Read More

ભાણવડ નજીક છ વર્ષ પૂર્વે ઝડપાયેલી અનઅધિકૃત લાઈમ સ્ટોન ચોરી પ્રકરણમાં આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ

– સજા સાથે રૂ. 60,000 નો દંડ ફટકારતી ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આજથી આશરે છ વર્ષ પૂર્વે જુદા જુદા બે ટ્રકોમાં અનધિકૃત રીતે લઈ જવાતા બેલા પથ્થર (ખનીજ)ની ચોરીના ગુનામાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત દ્વારા આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા…

Read More

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા “ફોરમ શિક્ષક એવોર્ડ” જાહેર

આગામી સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેવડિયા ખાતે અર્પણ થશે હરેશ જોષી, ભાવનગરગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે અને વિશેષ કરીને શિક્ષકોના કાર્ય અને વૈચારિક સમૃદ્ધિના પોષણ અર્થે મંચ એટલે કે ફોરમ નામથી આ એવોર્ડ અર્પણ થઈ રહ્યા છે.સને 2022 થી પ્રારંભ થયેલો આ પવિત્રપથ ચોથા મણકાના પડાવ સુધી…

Read More

ખંભાળિયામાં માનવ સેવા સમિતિ દ્વારા રવિવારે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૫-૨૦૨૬    ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે મૂળ સલાયાના સદ ગૃહસ્થ સ્વ. શાન્તાબેન વિઠ્ઠલદાસ નારણદાસ બદીયાણી (હાલ કિસુમું – કેન્યા) ના આર્થિક સહયોગથી આગામી રવિવાર તા. 10 ના રોજ અહીંના લોહાણા વિધાર્થી ભવન ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર…

Read More

વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા ભાવનગર શહેર ભાજપે બાજપાઈજીની જન્મ જયંતિ ઉજવી: પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાએ પોતાની આગવી શૈલીમાં બાજપાઈજીનું જીવન વૃતાંત વર્ણવ્યું

શહેર ભાજપ કાર્યાલય, સહિત પ્રત્યેક બુથ સ્તરે શ્રદ્ધેય બાજપાઈજીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ સુશાસન દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેર ભાજપ કાર્યલય દિવડાઓથી ઝગમગી ઉઠ્યું ૨૫ ડિસેમ્બરની સાંજે બાજપાઈજીના જીવન કવન વિશે ગોષ્ઠી યોજાઇ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સેવા વસ્તીમાં નાસ્તા વિતરણ કરાયું ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર તારીખ ૨૫ ડીસેમ્બર એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન…

Read More

પહેલગામના હુમલા અંગે ખંભાળિયામાં આતંકવાદનું પૂતળાં દહન કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫      જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે મંગળવારે ધર્મ પૂછીને અનેક હિન્દુ લોકોની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ જધન્ય બનાવના સમગ્ર દેશમાં અને હિન્દુ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે.      આ હિચકારા બનાવને અનુલક્ષીને ખંભાળિયામાં જોધપુર ગેઈટ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરી,…

Read More