Headlines

શિહોર માં દેવુભાઈ ધોળકિયા હેલ્થ એન્ડ બ્લડ સ્ટોરેજ સેન્ટર નું ખાતમુહૂર્ત કરાશે

શિહોર માં રેડક્રોસ ભાવનગર દ્વારા હેલ્થ સેવાઓ અને બ્લડ સ્ટોરેજ સેન્ટર ની સેવાઓ પુરી પાડવા માં આવશે આગામી તા.19 ના રોજ શિહોર ખાતે ત્રિવિધ સમારોહ યોજાશે ભાવનગરશિહોર ખાતે ઉધોગ માં સેવારત અને અનેક સામાજિક સેવાઓ સાથે જોડાયેલા શ્રી દેવુભાઈ પુરુષોત્તમભાઈ ધોળકિયા ના 86 માં વર્ષ માં પ્રવેશ નિમિતે શિહોર અને આસપાસ ના ગામ અને જરૂરીયાતમંદ…

Read More

કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી

હરેશ જોષી, બ્રેમ્પટનઆજરોજ તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં ચાલતા અનાથાશ્રમ “આંગન“ માટે જગદીશ ત્રિવેદીનાં હાસ્યકાર્યક્રમનું આયોજન થયું હતું.બ્રેમ્પટન ખાતે આવેલાં ભવાનીશંકર મંદિરના વિશાળ સભાગૃહમાં આશરે બસો જેટલાં સત્સંગીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે 7000+ કેનેડીયન ડોલર એટલેઆશરે સવા ચાર લાખ રૂપિયા જેવી રકમ એકત્ર…

Read More

ભાણવડના ધરતીપુત્ર સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી

– પરપ્રાંતિય શખ્સ દ્વારા બેંકમાંથી પૈસા ઉપાડી લેવાયા… – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.          આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે જાહેર…

Read More

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળ અધ્યક્ષા દ્વારા નિબંધ, ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત

શંભુ સિંહ, ભાવનગર વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિર તથા PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય ભાવનગરપારાનાં વિદ્યાર્થીઓ વચ્ચે સપ્ટેમ્બર-2024માં ચિત્ર અને લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.20 માર્ચ, 2025 (ગુરુવાર) ના રોજ રેલવે ઓફિસર્સ ક્લબ ભાવનગર પરા ખાતે આયોજિત એક…

Read More

આદિત્યાણામાં અગાસી પરથી પડી જતાં યુવાનનુ ં મોત

​પોરબંદર: રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ત્રણ લીમડા પાસે રહેતા ૩૮ વર્ષીય હસમુખ રમણીકલાલ ઘોસીયા નામના યુવાન રાત્રિના સમયે પોતાના ઘરની અગાસી પર સૂવા ગયા હતા. મોડી રાત્રે અગાસી પરથી નીચે ઉતરતી વખતે અચાનક પગ લપસતા અથવા સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ…

Read More

તળાજાની કુંઢેલી પ્રાથમિક શાળામાં બાળકોને મફત ગણેશ વિતરણ

હરેશ જોષી – કુંઢેલી તળાજા તાલુકાની કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરી રહેલા બાળકોને મફત ગણવેશ આપવામાં આવેલ છે.શિક્ષણ પ્રેમી દાતાઓની સખાવતથી આ શાળાના બાલવાટિકા થી લઈને ધોરણ 8 સુધીના સવા બસો ઉપરાંત ભાઈઓ અને બહેનોને એક એક જોડી મફત ગણવેશ ફાળવવામાં આવ્યા છે. ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આ ગણવેશ મળતા ઘણું પ્રોત્સાહન…

Read More

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારત પ્રવાસે: ક્વાડ બેઠક પર નજર

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી વૈશ્વિક રાજનીતિ અને વ્યૂહાત્મક ભાગીદારીના સંદર્ભમાં આજે એક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો આજે શનિવારે સવારે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારતની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે રાજધાની દિલ્હી આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. રુબિયોની આ મુલાકાત…

Read More

ખંભાળિયા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી સમક્ષ મેન્ડેટ રજૂ કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીઓને અનુલક્ષીને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે નક્કી કરાયેલા નામ અંગેના મેન્ડેટ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના મેન્ડેટ યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ…

Read More

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન

– ત્રણ વર્ષ માટે કુલ રૂ. 12 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે – જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં નયારા એનર્જીનો સહયોગ –  કુંજન રાડિયા, ગાંધીનગર, તા. ૧૯-૦૩-૨૦૨૫        રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં બે એમ.ઓ.યુ. (MOU) સાઇન…

Read More

ન્યૂઝીલેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની જીતથી ખંભાળિયામાં જશ્નનો માહોલ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ખૂબ જ રસાકસીભરી યોજાઈ ગયેલી ટી- 20 ક્રિકેટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને નોંધપાત્ર રનથી હરાવીને વિશ્વ કપ કબજે કરતા સમગ્ર દેશ સાથે ખંભાળિયામાં પણ ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.       સમગ્ર દેશમાં ઉત્તેજનાસભર બની ગયેલા ગઈકાલના ભારત – ન્યૂઝીલેન્ડ…

Read More