જામ દેવળીયા ગામનો બુટલેગર પાસા તળે જેલ હવાલે
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક તત્વો તેમજ દારૂ-જુગાર સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરી કરવા માટે ઈનચાર્જ જિલ્લા પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી અને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં…
