દેવભૂમિ દ્વારકા જિલ્લા સરપંચ પરિષદ એસો.ના પ્રમુખ અને બેહ ગામના સરપંચ પ્રવિણભાઈ ગઢવીનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા ખંભાળિયા તાલુકાના બેહ ગામના લોકપ્રિય સરપંચ તેમજ ગઢવી સમાજના અગ્રણી યુવા આગેવાન પ્રવિણભાઈ ગઢવીનો આજે જન્મદિવસ છે. તેઓ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા સરપંચ પરિષદ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક સેવા આપી રહ્યા છે. કુશળ અને પ્રભાવશાળી નેતૃત્વ થકી તેમણે માત્ર બેહ ગામની…
