ખંભાળિયાના પશુ સંસ્થાના સ્થાપક અને જિલ્લા યુવા મોરચાના ઉપ પ્રમુખ દેશુર ધમાનો આજે જન્મ દિવસ
જન્મદિન શુભેચ્છા જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના ખજૂરીયા ગામના મૂળ વતની અને ખંભાળિયા કર્મભૂમિમાં સ્થાયી થયેલા દેશુરભાઈ ધમાનો આજે જન્મ દિવસ છે. “જીવ માત્રનો કલ્યાણ” જેમનો એક માત્ર ઉદેશ્ય છે એવા દેશુરભાઈ યુવા જીવદયા પ્રેમી છે. સાથે અહીં સાર્વજનિક ગૌશાળાનું નિર્માણ કરીને અબોલ પશુઓની સેવા સારવાર કરી રહ્યા…
