બખરલાના વાડી વિસ્તારમાંથી ઘાયલ અને લકવાગ્રસ્ત શિયાળના બચ્ચાનું સફળ રેસ્ક્યુ: પ્રાથમિક સારવાર બાદ વન વિભાગને સોંપાયું
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર જીવદયા પ્રેમી યુવાને પોતાની ટાંચી ઉંમરે અબોલા વન્યજીવ પ્રત્યે માનવતા મહેકાવી એનિમલ વેલફેર ટ્રસ્ટ સુધી પહોંચાડ્યુંપોરબંદર નજીક આવેલા બખરલા ગામના વાડી વિસ્તારમાંથી એક અત્યંત ગંભીર અને અસહાય અવસ્થામાં રહેલા શિયાળના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વાડી વિસ્તારમાં આ વન્યજીવ તરફ નજર પડતા જ સ્થાનિક જીવદયા પ્રેમી યુવાન સાહિલ ખુટીએ ત્વરિત…
