Headlines

મહત્તમ છૂટક કિંમતના નામે થતી લૂંટ વિરુદ્ધ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે કેન્દ્ર સરકાર સમક્ષ કડક કાયદો બનાવવા માંગ કરી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા મહત્તમ છૂટક કિંમત એટલે કે એમઆરપીની આડમાં ઉત્પાદકો અને વિક્રેતાઓ દ્વારા ગ્રાહકોની થઈ રહી મોટી નાણાંકીય લૂંટના વિરોધમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગ્રાહક પંચાયતના પ્રતિનિધિ મંડળે પોરબંદર જિલ્લાના ચીટનીશ…

Read More

ભાણવડના વૃદ્ધને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬          ભાણવડમાં મેવાસા રોડ પર વાડી વિસ્તારમાં રહેતા શામજીભાઈ મોહનભાઈ કણજારીયા નામના 63 વર્ષના વૃદ્ધને ભાણવડના જુના ભુતવડ પાસે રહેતા રમેશ ઉર્ફે કારૂ ઓઘડભાઈ શીડા નામના શખ્સએ ધારીયું તથા લાકડી લઈને આવી તેમને બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, આરોપીએ ફરિયાદી શામજીભાઈ કણજારીયાને પોતાની પાસે રહેલા પરવાના…

Read More

ખંભાળિયામાં ચારણ ગઢવી સંસ્થા દ્વારા શહીદ વંદનાનો સુંદર કાર્યક્રમ યોજાયો

– અમર શાહિદ કુંવર પ્રતાપસિંહની સ્મૃતિમાં દેશભક્તિનું અનેરૂ આયોજન – – સાંસદ સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        ખંભાળિયામાં ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા ચારણ ગઢવી ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અહીંના ટાઉનહોલ ખાતે દેશભક્તિનો અનેરો અને પ્રેરણાદાયિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.         દાયકાઓ પૂર્વે દેશભક્તિ માટે…

Read More

ખંભાળિયાના છાશ કેન્દ્રમાં આવતીકાલે વધુ એક સેવા પ્રવૃત્તિ

– 165 પરિવારોને હાફુસ કેરી અને પેંડાનું થશે વિતરણ – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        ખંભાળિયામાં સલાયા ગેઈટ પાસે આવેલી ગોવર્ધનનાથજીની જૂની હવેલી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના પ્રારંભથી અનેક જરૂરિયાતમંદ તેમજ મધ્યમ વર્ગના પરિવારોને નિયમિત રીતે વિના મૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. તાજેતરમાં આ વિતરણનો લાભ લેતા 165…

Read More

પોરબંદરમાં જંગલ કેટના પાંચ અનાથ બચ્ચાઓનું કરાયું દિલધડક રેસ્કયૂ: કારાવદરા ટ્રસ્ટ દ્વારા લાલન-પાલન

ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના નેહલ કારાવદરાએ ત્યજી દેવાયેલા બચ્ચાઓને નવજીવન આપી માનવતા મહેકાવી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાતના પોરબંદર વિસ્તારમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને ગૌરવપ્રદ સમાચાર સામે આવ્યા છે. પોરબંદરમાં અબોલ વન્યજીવોની સેવા અને રક્ષણ માટે સતત કાર્યરત સંસ્થા ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટને જંગલ કેટ એટલે…

Read More

બખરલાના વાડી વિસ્તારમાંથી ઘાયલ અને લકવાગ્રસ્ત શિયાળના બચ્ચાનું સફળ રેસ્ક્યુ: પ્રાથમિક સારવાર બાદ વન વિભાગને સોંપાયું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​જીવદયા પ્રેમી યુવાને પોતાની ટાંચી ઉંમરે અબોલા વન્યજીવ પ્રત્યે માનવતા મહેકાવી એનિમલ વેલફેર ટ્રસ્ટ સુધી પહોંચાડ્યું​પોરબંદર નજીક આવેલા બખરલા ગામના વાડી વિસ્તારમાંથી એક અત્યંત ગંભીર અને અસહાય અવસ્થામાં રહેલા શિયાળના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વાડી વિસ્તારમાં આ વન્યજીવ તરફ નજર પડતા જ સ્થાનિક જીવદયા પ્રેમી યુવાન સાહિલ ખુટીએ ત્વરિત…

Read More

તળાજા એસટી ડેપોમાં પ્રવાસીઓ માટે સતત ૨૪માં દિવસે નિ:શુલ્ક છાશ વિતરણ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે એસટી બસના મુસાફરોને ઠંડક આપવા માટે તળાજા ડેપોમાં આજે સતત ૨૪માં દિવસે પણ નિશુલ્ક છાશ વિતરણનો સેવા યજ્ઞ સફળતાપૂર્વક ચાલુ રાખવામાં આવ્યો હતો. આજની આ અમૃત સમાન છાશના મુખ્ય દાતા તરીકે જીગરભાઈ પટેલ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો, જ્યારે છાશને ઠંડી રાખવા માટે જરૂરી બરફની સેવા…

Read More

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં નવો રેકોર્ડ: ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

ધ ગ્રેટ વર્લ્ડ, દેહરાદૂન. ૨૫ મે ૨૦૨૬ ઉત્તરાખંડના હિમાલયની પાવન ચોટીઓ પર સ્થિત ચારધામ યાત્રામાં આ વર્ષે શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યો છે. બદ્રીનાથ, કેદારેશ્વર, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલ્યાના ટૂંકા ગાળામાં જ દર્શન કરનારા યાત્રીઓની સંખ્યા ૧૫ લાખના આંકડાને પાર કરી ગઈ છે, જે એક નવો રેકોર્ડ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને પર્યટન…

Read More

મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈનું મોટું ઓપરેશન: રૂ. ૨૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ. ૨૫ મે ૨૦૨૬ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ની મુંબઈ ઝોનલ ટીમે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અંદાજે ૨૦ કરોડ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત હેરોઈન અને કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડીઆરઆઈના પ્રાદેશિક નિયામક સમીર વાંખેડેના નેતૃત્વમાં રચાયેલી વિશેષ ટીમે આફ્રિકન દેશમાંથી વાયા દુબઈ થઈને મુંબઈ આવી…

Read More

ઇલેક્ટ્રિક વાહનો માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી આકર્ષક સબસિડી નીતિ જાહેર

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી. ૨૫ મે ૨૦૨૬ દેશમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા અને ગ્રીન એનર્જી તેમજ ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે એક નવી સબસિડી નીતિની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ આ નવી યોજનાની રૂપરેખા જાહેર કરતા જણાવ્યું કે, આ નીતિ અંતર્ગત ઇલેક્ટ્રિક…

Read More