Headlines

ભાણવડના ધરતીપુત્ર સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી

– પરપ્રાંતિય શખ્સ દ્વારા બેંકમાંથી પૈસા ઉપાડી લેવાયા… – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.          આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે જાહેર…

Read More

ભાવનગર શહેર ભાજપ પ્રમુખનો તાજ પૂર્વ ડે. મેયર કુમારભાઈ શાહના શિરે

. આજ સુધીના ભાજપ પ્રમુખોમાં કુમારભાઈ શાહ સૌથી નાની ઉમરના પ્રમુખ તરીકે વરાયા ભાવનગર ભાવનગર મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખોના કાર્યકાળમાં પક્ષ માટે થઈને નવા કાર્યાલયનું નિર્માણ તેમજ કોરોના સમયે કરેલા લોક ઉપયોગી કાર્યો તેમજ કાર્યાલયનું વિસ્તૃતિકરણ જેવા અગણિત કાર્યો થયા હતા. તે પરંપરાને આગળ ધપાવવા માટે થઈને નવા શહેર અધ્યક્ષની વરણીનો પ્રસંગ શહેર કાર્યાલય ખાતે…

Read More

કલ્યાણપુર તાલુકામાં ગાગા પક્ષી અભ્યારણમાં 2026ની પક્ષી ગણતરી સંપન્ન

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       મરીન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળ કલ્યાણપુર તાલુકામાં આવતા ગુજરાતના પ્રખ્યાત પક્ષી અભયારણ્ય ગણાતા ગાગા પક્ષી અભયારણ્યમાં વર્ષ 2026ની વાર્ષિક પક્ષી ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ વર્ષની ગણતરી દરમિયાન કુલ 202 પ્રજાતિના 65,047 પક્ષીઓ નોંધાયા હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે.        આ ગણતરી રાજ્ય…

Read More

ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં આજે અન્નકૂટ દર્શન

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫       ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલા શ્રી હરિવલ્લભ માર્ગ ઉપર સ્થિત શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે શનિવાર તા. 1 નવેમ્બરના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુનો અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો છે.       વિજયભાઈ ગોપાલદાસ દાવડા તથા કલ્પનાબેન અજીતભાઈ દાવડા (ઠક્કર વિલા) પરિવારના સહયોગથી યોજવામાં આવેલા આ આયોજનમાં સવારે 10…

Read More

ખંભાળિયા નજીક જિલ્લા પોલીસના સુવિધારૂપ પદયાત્રી કેમ્પનો લાભ લેતા હજારો પદયાત્રીઓ

– ભોજન, વિશ્રામ સાથે આરોગ્ય, તબીબી ચકાસણી સહિતની વિવિધ સેવાઓ – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫          દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં પદયાત્રીઓની અવર-જવર ધરાવતા ખંભાળિયા નજીકના હાઈવે પર જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુવિધાઓ સાથેના પદયાત્રી કેમ્પનો લાભ દરરોજ હજારો કૃષ્ણ ભક્તો લ્યે છે. ત્યારે વિશાળ અને…

Read More

ઓર્ડર ઓર્ડર… યે ખૂની નહીં હૈ : એમ.પી.ના મજુરને મારી નાખવાના ગુનામાં પો૨બંદ૨ના ખેડૂત આગેવાનનો નિદોર્ષ છુટકા૨ો

ફરિયાદીએ પોતે જ ફરિયાદ કરતા અગાઉના સમયમાં જણાવ્યું હતું કે મરનાર ઝાડ પરથી પડી ગયા હતા: અન્ય સાક્ષીઓના નિવેદનમાં પણ ખૂન થયાની વાત ક્યાંય ન આવી: ખેડૂત આગેવાન ભરત ઓડેદરા નિર્દોષ પોરબંદરપોરબંદર પંથકમાં મોટા ભાગની ખેતીની જમીન મેર જ્ઞાતિના લોકો પાસે છે. અને મોટા ભાગના ખેત૨ોમાં યુ. પી. તથા એમ. પી. ના માણસો કે જેને…

Read More

રાજકોટ જિલ્લામાં જૂના મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓએ ગ્રાહકોનું રજિસ્ટર નિભાવવા સૂચના

રાજકોટઆતંકવાદી કૃત્યો તેમજ ગુનાખોરીમાં જૂના ખરીદાયેલા અથવા તો ચોરાયેલા મોબાઈલનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી, રાજકોટ ગ્રામ્ય તથા જિલ્લામાં ગુનાઈત પ્રવૃત્તિઓ અટકાવવા તથા કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ.કે.ગૌતમએ જૂના મોબાઈલ લે-વેચ અંગે ફરમાન જારી કર્યા છે.જે મુજબ, રાજકોટ ગ્રામ્ય તથા જિલ્લામાં કોઈપણ દુકાનદાર ઈસમ જૂના મોબાઈલ ફોનની ગ્રાહક પાસેથી આપ-લે (ખરીદ-વેચાણ) કરે…

Read More

ખંભાળિયામાં ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાન અને બોમ્બઈ સાપનું સફળ રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતના 70 ફૂટ ઊંડા કૂવામાં એક શ્વાન પડી ગયો હોવાની જાણ સ્થાનિકો દ્વારા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જાણ થતાં જ સંસ્થાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.       આ…

Read More

હોર્મુઝની સામુદ્રધુનીમાં યુદ્ધ જેવી સ્થિતિ: અમેરિકી નૌકાદળ દ્વારા ઈરાની બોટ્સ પર ભીષણ હુમલો

​ધ ગ્રેટ વર્લ્ડ, મનામા ​હોર્મુઝની સામુદ્રધુનીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી શરૂ કરાયેલા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ હેઠળ યુએસ નેવીએ મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલો મુજબ, આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપારી જહાજોના માર્ગમાં અવરોધ ઉભો કરતી ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની 7 ‘ફાસ્ટ એટેક બોટ્સ’ને અમેરિકી નૌકાદળે નષ્ટ કરી દીધી…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More