સ્પેશ્યિલ ખેલ મહાકુંભના સત્ર 2024-25 દિવ્યાંગ કેટેગરી, જિલ્લા સ્તરની રમતગમતમાં ભાવનગર રેલવેના દિવ્યાંગ કર્મચારીનો ઉત્કૃષ્ટ દેખાવ
ભાવનગરદિવ્યાંગ લોકોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાતા જીલ્લા લેવલના સ્પેશ્યલ ખેલ મહાકુંભ 3.૦ના સત્ર 2024-25 દિવ્યાંગ લોકો માટે તારીખ:- 18 અને 19 જાન્યુઆરી, 2025 ના રોજ સિદસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે આયોજીત થયેલ.જેમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલે ગોળા ફેંક (Shot Put) અને ચક્ર ફેક (Discuss Throw) દિવ્યાંગ કેટેગરી ‘ડી’, વય જૂથ ૧૬ થી ૩૫…
