પાલીતાણા ક્ષેત્રુંજય પર્વત પર તળેટી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક: કલેક્ટર આર. કે. મહેતાએ નવા સીસીટીવી નેટવર્કનું કર્યું લોકાર્પણ
ધ ગ્રેટ વર્લ્ડ, પાલીતાણા જૈન સમુદાયના પવિત્ર યાત્રાધામ પાલીતાણા સ્થિત ક્ષેત્રુંજય પર્વત અને તેની આસપાસના ધાર્મિક સ્થાનોની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે વહીવટીતંત્રે એક મોટું કદમ ઉઠાવ્યું છે. ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા અને જિલ્લા પોલીસ વડા (SP) હર્ષદ ઉપાધ્યાયે આજે પાલીતાણા તળેટી ખાતે ખાસ યોજાયેલી બેઠક બાદ, સમગ્ર પર્વતમાળા અને યાત્રાના રૂટને…
