દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય: વલસાડ અને સુરતમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ
ધ ગ્રેટ વર્લ્ડ, સુરત ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના અહેવાલ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમના સરેરાશ વરસાદના ૨૬ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી વધુ ૩૬ ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સારો…
